Gujarat News: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનો જીવ ગયો

દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત ખંભાળીયામાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એકનો જીવ લીધો છે. જેમાં ખંભાળીયામાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 24 વર્ષીય ભરત ધારાણીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જેમાં દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત છે. ખંભાળીયાના 24 વર્ષના યુવકને હ્રદય રોગનો હુમલો આવ્યો ખંભાળીયાના 24 વર્ષના યુવકને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. ગાયત્રી નગર ખંભાળિયામાં રહેતા 24 વર્ષના ભરત ધારાણી નામના યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતો. 24 વર્ષના યુવકનું મોત નિપજતા ચારણ સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ છે. અચાનક હાર્ટએટેક આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો તાજેતરમાં સુરેન્દ્રનગરનાં લખતરમાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. મોચી બજારમાં રહેતા પાર્થ પટેલનું મોત નિપજ્યું હતું. બપોરે જમ્યા બાદ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. અચાનક હાર્ટ એટેક આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં 29 લોકોના મોત થયા ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં 29 લોકોના મોત થયા છે.ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતના કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવના પગલે GEB લાઈનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયુ છે. વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીના કારણે 29થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. વડોદરામાં ગરમીના કહેર વચ્ચે SSG દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની ફરજ પડી છે.

Gujarat News: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનો જીવ ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત
  • ખંભાળીયામાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
  • હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો

રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એકનો જીવ લીધો છે. જેમાં ખંભાળીયામાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 24 વર્ષીય ભરત ધારાણીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જેમાં દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત છે.

ખંભાળીયાના 24 વર્ષના યુવકને હ્રદય રોગનો હુમલો આવ્યો

ખંભાળીયાના 24 વર્ષના યુવકને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. ગાયત્રી નગર ખંભાળિયામાં રહેતા 24 વર્ષના ભરત ધારાણી નામના યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતો. 24 વર્ષના યુવકનું મોત નિપજતા ચારણ સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ છે.

અચાનક હાર્ટએટેક આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો

તાજેતરમાં સુરેન્દ્રનગરનાં લખતરમાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. મોચી બજારમાં રહેતા પાર્થ પટેલનું મોત નિપજ્યું હતું. બપોરે જમ્યા બાદ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. અચાનક હાર્ટ એટેક આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં 29 લોકોના મોત થયા

ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં 29 લોકોના મોત થયા છે.ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતના કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવના પગલે GEB લાઈનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયુ છે. વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીના કારણે 29થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. વડોદરામાં ગરમીના કહેર વચ્ચે SSG દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની ફરજ પડી છે.