Gujarat Monsoon: રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, જાણો કયા જામ્યો વરસાદી માહોલ

દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોમાસની શરૂઆત થઇ ગઇ છે. જેમાં પંચમહાલ જિલ્લાના ચહેરાપુંજી ગણાતા જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. તેમાં ગણત્રીની મિનિટોમાં વરસેલા ધોધમાર વરસાદને લઈ નગરના તમામ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી. દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમાં દાહોદ, ઝાલોદ, લીમખેડામાં વરસાદ આવ્યો છે. જેમાં સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઝાલોદના કદવાલ, હીરોળા, વાસિયામાં વરસાદ આવ્યો છે. તેમજ મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખાનપુર, કડાણામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. તથા લુણાવાડા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ અરવલ્લીના ધનસુરા, અણીયોર તથા મોડાસામાં પણ વરસાદી માહોલ જોમ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો ધનસુરા, અણીયોરમાં પવન સાથે વરસાદ આવ્યો છે. સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. મોડાસાના સાકરીયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઇ હતી. મોડી રાત્રીએ મેઘરાજાના ધમાકેદાર આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તેમજ બાજરી, જુવારના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ આવ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

Gujarat Monsoon: રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, જાણો કયા જામ્યો વરસાદી માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે
  • જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો
  • સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી

ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોમાસની શરૂઆત થઇ ગઇ છે. જેમાં પંચમહાલ જિલ્લાના ચહેરાપુંજી ગણાતા જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. તેમાં ગણત્રીની મિનિટોમાં વરસેલા ધોધમાર વરસાદને લઈ નગરના તમામ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી.

દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે

દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમાં દાહોદ, ઝાલોદ, લીમખેડામાં વરસાદ આવ્યો છે. જેમાં સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઝાલોદના કદવાલ, હીરોળા, વાસિયામાં વરસાદ આવ્યો છે. તેમજ મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખાનપુર, કડાણામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. તથા લુણાવાડા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ અરવલ્લીના ધનસુરા, અણીયોર તથા મોડાસામાં પણ વરસાદી માહોલ જોમ્યો છે.

જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો

ધનસુરા, અણીયોરમાં પવન સાથે વરસાદ આવ્યો છે. સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. મોડાસાના સાકરીયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઇ હતી. મોડી રાત્રીએ મેઘરાજાના ધમાકેદાર આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તેમજ બાજરી, જુવારના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ આવ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.