Rajkot TRP GameZone: અગ્નિકાંડમાં સંદેશે સૌ પહેલા ઉઠાવેલા સવાલો પર તપાસ

માત્ર 30 સેકન્ડમાં ગેમઝોન સળગી ઉઠ્યો તો ફાયર NOC મામલે તંત્ર અજાણ હાઇકોર્ટે પણ ઘટના મામલે સંદેશના સમાચારને આધાર ગણાવી સંદેશના સવાલોથી તંત્રના અધિકારીઓ ભાગ્યા હતા રાજકોટ શહેર સાથે સમગ્ર ગુજરાત માટે 25 મે, 2024નો દિવસ કાળો બન્યો હતો. જેમાં શનિવારે કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. ભયંકર આગની દુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા 28 માસુમો જીવતા ભૂંજાયા હતા. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. જેમાં સૌથી પહેલો સવાલ કર્યો હતો તે પણ જાણો... ==" target="_blank"> == આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. એક કલાકની અંદર જ 28 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પરિજનો આંખોની અશ્રૃધારા વચ્ચે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાનાને શોધતા દેખાયા હતાં. ત્યારે સંદેશના સવાલોથી તંત્રના અધિકારીઓ ભાગ્યા હતા. જેમાં તમારી સાથે સત્યની સાથે રહેતુ સંદેશ સતત સવાલોનો મારો ચલાવી ઊંઘતા તંત્રને સવાલો પુછી રહ્યું હતુ. અને જે પણ સવાલો પુછ્યા તેના જવાબો મળ્યા ન હતા. ત્યારે હાઇકોર્ટે પણ ઘટના મામલે સંદેશના સમાચારને આધાર ગણાવી સુઓમોટો લીધી છે. ત્યારે વાંચો આગ લાગવાથી લઈને અત્યાર સુધીની પળેપળની વિગતો નીચેની લિંક દ્વારા તમને જાણવા મળશે... Rajkot TRP GameZone: અગ્નિકાંડમાં 28 મૃતકોમાં 9 બાળકો પણ સામેલઅગ્નિકાંડને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયોલોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતુંઅગ્નિકાંડના હત્યારાઓને શું પોલીસ છાવરવા માગે છે?પેટ્રોલ ડીઝલ બાદ સ્થળ પરથી મળ્યું ખતરનાક કેમિકલકાટમાળ હટાવ્યા બાદ મળ્યા માનવ શરીરના અંગોરાજકોટ અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

Rajkot TRP GameZone:  અગ્નિકાંડમાં સંદેશે સૌ પહેલા ઉઠાવેલા સવાલો પર તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માત્ર 30 સેકન્ડમાં ગેમઝોન સળગી ઉઠ્યો તો ફાયર NOC મામલે તંત્ર અજાણ
  • હાઇકોર્ટે પણ ઘટના મામલે સંદેશના સમાચારને આધાર ગણાવી
  • સંદેશના સવાલોથી તંત્રના અધિકારીઓ ભાગ્યા હતા

રાજકોટ શહેર સાથે સમગ્ર ગુજરાત માટે 25 મે, 2024નો દિવસ કાળો બન્યો હતો. જેમાં શનિવારે કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. ભયંકર આગની દુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા 28 માસુમો જીવતા ભૂંજાયા હતા. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો.


જેમાં સૌથી પહેલો સવાલ કર્યો હતો તે પણ જાણો...

==" target="_blank">

==

આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા

આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. એક કલાકની અંદર જ 28 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પરિજનો આંખોની અશ્રૃધારા વચ્ચે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાનાને શોધતા દેખાયા હતાં. ત્યારે સંદેશના સવાલોથી તંત્રના અધિકારીઓ ભાગ્યા હતા. જેમાં તમારી સાથે સત્યની સાથે રહેતુ સંદેશ સતત સવાલોનો મારો ચલાવી ઊંઘતા તંત્રને સવાલો પુછી રહ્યું હતુ. અને જે પણ સવાલો પુછ્યા તેના જવાબો મળ્યા ન હતા. ત્યારે હાઇકોર્ટે પણ ઘટના મામલે સંદેશના સમાચારને આધાર ગણાવી સુઓમોટો લીધી છે.


ત્યારે વાંચો આગ લાગવાથી લઈને અત્યાર સુધીની પળેપળની વિગતો નીચેની લિંક દ્વારા તમને જાણવા મળશે...

Rajkot TRP GameZone: અગ્નિકાંડમાં 28 મૃતકોમાં 9 બાળકો પણ સામેલ

અગ્નિકાંડને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો

લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું

અગ્નિકાંડના હત્યારાઓને શું પોલીસ છાવરવા માગે છે?

પેટ્રોલ ડીઝલ બાદ સ્થળ પરથી મળ્યું ખતરનાક કેમિકલ

કાટમાળ હટાવ્યા બાદ મળ્યા માનવ શરીરના અંગો

રાજકોટ અગ્નિકાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે