Gujarat Monsoon : રાજયમાં આગામી 6 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજસ્થાનમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય હવામાન વિભાગે 7 દિવસ વરસાદની કરી આગાહી આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ રાજયમાં અગામી સમયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.સાથે સાથે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પડશે વરસાદ.આજે દાહોદ, છોટાઉદેપુર,ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલી,અમરેલી, અમરેલી ભાવનગરમાં પડી શકે છે વરસાદ.16 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. 17 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 18 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી માં વરસાદની આગાહી કરાઈ છે. 19 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની વરસાદની આગાહી કરાઈ છે. 20 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ-ગાંધીનગરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 11 જૂનથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે હવામાન વિભાગે આ વર્ષે સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવી હતી ત્યારે આજે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી જેટલું નોંધાયું હતું. સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે આ વર્ષે ચોમાસાની સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. 

Gujarat Monsoon : રાજયમાં આગામી 6 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજસ્થાનમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય
  • હવામાન વિભાગે 7 દિવસ વરસાદની કરી આગાહી
  • આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ

રાજયમાં અગામી સમયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.સાથે સાથે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પડશે વરસાદ.આજે દાહોદ, છોટાઉદેપુર,ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલી,અમરેલી, અમરેલી ભાવનગરમાં પડી શકે છે વરસાદ.

16 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.

17 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.

18 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી માં વરસાદની આગાહી કરાઈ છે.

19 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની વરસાદની આગાહી કરાઈ છે.

20 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદ-ગાંધીનગરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 11 જૂનથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે હવામાન વિભાગે આ વર્ષે સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવી હતી ત્યારે આજે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે

આ વર્ષે ચોમાસાની સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે.