Gujarat Monsoon: ચોમાસાને લઇ મોટા સમાચાર, જાણો રાજ્યમાં કયા થઇ વરસાદની એન્ટ્રી

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી નવસારી, વલસાડમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ થયો 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી ચોમાસાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. તેમજ નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની એન્ટ્રી થઇ છે. તેમજ 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તથા મહેસાણા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં નવસારીથી ચોમાસાની થઈ શરૂઆત થઇ છે. આજથી રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થશે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી 12 જુન પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 13 જુન સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ , આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર , વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 14 જુન સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. જેમાં 15 જુન સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 16 જુન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે 16 જુન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી સાથે 17 જુન નવસારી, વલસાડ ,દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

Gujarat Monsoon: ચોમાસાને લઇ મોટા સમાચાર, જાણો રાજ્યમાં કયા થઇ વરસાદની એન્ટ્રી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી
  • નવસારી, વલસાડમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ થયો
  • 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી

ચોમાસાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. તેમજ નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની એન્ટ્રી થઇ છે. તેમજ 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ થયો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તથા મહેસાણા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં નવસારીથી ચોમાસાની થઈ શરૂઆત થઇ છે. આજથી રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થશે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી

12 જુન પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 13 જુન સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ , આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર , વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 14 જુન સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. જેમાં 15 જુન સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

16 જુન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે

16 જુન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી સાથે 17 જુન નવસારી, વલસાડ ,દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.