Rajkot News: ભારે વરસાદની અસર, ભાગવત સપ્તાહમાં ઉડ્યો મંડપ

પડધરીના ઝીલરિયા ગામે હતી શ્રીમદ ભાગવત સપ્તાહ ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડતા મંડપ ઉડ્યો મંડપ ઉડતા કથા સાંભળતા લોકોમાં મચી ભાગદોડ રાજ્યમાં મે મહિનાના માવઠાએ ચારેકોર તબાહી મચાવી હતી. આ સાથે જ અવારનવાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી. વરસાદી ઝાપટના કારણે અનેક જગ્યાઓએ મોટું નુકસાન જોવા મળ્યું છે. આ સમયે રાજકોટમાં પણ ધાર્મિક કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પડધરી તાલુકાના ઝીલરીયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ વિઘ્ન બન્યો હોવાનું સામે આવ્યું છે. શું બની ઘટના રાજકોટના પડધરી તાલુકાના ઝીલરીયા ગામે ગઈકાલે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી હતી. આ સમયે અહીં વરસાદ વિલન બન્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હચો અને કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે શ્રીમદ ભાગવત સપ્તાહના મંડપને નુકસાન થયું હતું. આ સાથે જ ભારે પવન ફૂંકાતા સબકા સાંભળી રહેલા લોકો મંડપ છોડી દૂર જતાં રહ્યા હતા. રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. અનેક જગ્યાઓએ ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો અનેક જગ્યાઓએ પાણી ભરાવવાની, વૃક્ષો પડવાની તો લાઈટો ગુમ થવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. ગરમી વચ્ચે થોડી ઠંડક થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ વરસાદ અને ગરમીની સીઝનના કારણે લોકો બીમારીનો પણ ભોગ બની રહ્યા છે. 

Rajkot News: ભારે વરસાદની અસર, ભાગવત સપ્તાહમાં ઉડ્યો મંડપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પડધરીના ઝીલરિયા ગામે હતી શ્રીમદ ભાગવત સપ્તાહ
  • ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડતા મંડપ ઉડ્યો
  • મંડપ ઉડતા કથા સાંભળતા લોકોમાં મચી ભાગદોડ

રાજ્યમાં મે મહિનાના માવઠાએ ચારેકોર તબાહી મચાવી હતી. આ સાથે જ અવારનવાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી. વરસાદી ઝાપટના કારણે અનેક જગ્યાઓએ મોટું નુકસાન જોવા મળ્યું છે. આ સમયે રાજકોટમાં પણ ધાર્મિક કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પડધરી તાલુકાના ઝીલરીયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ વિઘ્ન બન્યો હોવાનું સામે આવ્યું છે.


શું બની ઘટના

રાજકોટના પડધરી તાલુકાના ઝીલરીયા ગામે ગઈકાલે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી હતી. આ સમયે અહીં વરસાદ વિલન બન્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હચો અને કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે શ્રીમદ ભાગવત સપ્તાહના મંડપને નુકસાન થયું હતું. આ સાથે જ ભારે પવન ફૂંકાતા સબકા સાંભળી રહેલા લોકો મંડપ છોડી દૂર જતાં રહ્યા હતા.

રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. અનેક જગ્યાઓએ ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો અનેક જગ્યાઓએ પાણી ભરાવવાની, વૃક્ષો પડવાની તો લાઈટો ગુમ થવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. ગરમી વચ્ચે થોડી ઠંડક થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ વરસાદ અને ગરમીની સીઝનના કારણે લોકો બીમારીનો પણ ભોગ બની રહ્યા છે.