Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયુ છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -