Gujarat Latest News Live : રાજયમાં 24 કલાકમાં 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી,સુરત,વલસાડ,નવસારી,તાપી,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે સાથે નર્મદા,ભરૂચ,ડાંગ,તાપી,ભાવનગર,અમરેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.દરિયાકાંઠા પવનની ગતિ 30/40 કિમી પ્રતિકલાકની રહે તેવી શકયતાઓ છે.શામળાજીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાયો,લેસર લાઈટથી મંદિર પર કલરિંગ ભગવાનના દર્શન ભકતોને કરાયા.  

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -