Suratમાં NDPSના ગુનામા ફરાર આરોપીની પોલીસે ઓડીશાથી કરી ધરપકડ, થયા મોટા ખુલાસા
સુરતમાં સુરતમાં NDPSના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીની ભેસ્તાન પોલીસે ઓડીશાથી ધરપકડ કરી છે.આરોપી અગાઉ મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો અને લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હતો,પરંતુ પોલીસે બાતમીના આધારે ઓડીશાથી તેની ધરપકડ કરી છે,ગાંજાના કેસમાં પોલીસ તપાસમાં પ્રદીપ ભગવાન બહેરાનું નામ સામે આવ્યું હતુ. ભેસ્તાન પોલીસે ઓડિશાથી આરોપીને ઝડપ્યો સુરત શહેરમાં ગાંજાના કેસમાં ફરાર આરોપીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે,આરોપી ગાંજાના કેસમાં ફરાર થઈ ગયો હતો,પરંતુ પોલીસ ચોપડે ગુનો નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી છે.સુરત શહેરમાં અગાઉ મોટી માત્રામાં ગાંજો ઝડપાયો હતો અને તે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે,આરોપી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે અને બીજા લોકોને પણ આરોપી ગાંજો વેચવા આપતો હતો,ત્યારે સુરત પોલીસે આરોપીની ઓડિશા જઈને ધરપકડ કરી છે. ગઈકાલે સુરત પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી સુરત પોલીસે ગાંજાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે,આરોપી અલગ-અલગ વિસ્તારમાં નહી પરંતુ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે,પોલીસ ઘરે પહોંચી તો આરોપી રટણ કરી રહ્યો હતો કે તે ગાંજો નથી વેચતો પણ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે ગાંજો ધાબે છૂપાડી દીધો છે અને ત્યાંથી છૂટક રીતે વેચાણ કરતો હતો.ગુજરાત બહારથી આરોપી ગાંજો લાવતો હતો.આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો,પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52માં ગાંજાનુ વેચાણ આરોપી કરતો હતો.પોલીસે આરોપી રોહિત પ્રધાનની કરી ધરપકડ. ડ્રગ્સને લઈ અભિયાન સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સુરતમાં NDPSના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીની ભેસ્તાન પોલીસે ઓડીશાથી ધરપકડ કરી છે.આરોપી અગાઉ મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો અને લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હતો,પરંતુ પોલીસે બાતમીના આધારે ઓડીશાથી તેની ધરપકડ કરી છે,ગાંજાના કેસમાં પોલીસ તપાસમાં પ્રદીપ ભગવાન બહેરાનું નામ સામે આવ્યું હતુ.
ભેસ્તાન પોલીસે ઓડિશાથી આરોપીને ઝડપ્યો
સુરત શહેરમાં ગાંજાના કેસમાં ફરાર આરોપીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે,આરોપી ગાંજાના કેસમાં ફરાર થઈ ગયો હતો,પરંતુ પોલીસ ચોપડે ગુનો નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી છે.સુરત શહેરમાં અગાઉ મોટી માત્રામાં ગાંજો ઝડપાયો હતો અને તે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે,આરોપી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે અને બીજા લોકોને પણ આરોપી ગાંજો વેચવા આપતો હતો,ત્યારે સુરત પોલીસે આરોપીની ઓડિશા જઈને ધરપકડ કરી છે.
ગઈકાલે સુરત પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી
સુરત પોલીસે ગાંજાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે,આરોપી અલગ-અલગ વિસ્તારમાં નહી પરંતુ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે,પોલીસ ઘરે પહોંચી તો આરોપી રટણ કરી રહ્યો હતો કે તે ગાંજો નથી વેચતો પણ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે ગાંજો ધાબે છૂપાડી દીધો છે અને ત્યાંથી છૂટક રીતે વેચાણ કરતો હતો.ગુજરાત બહારથી આરોપી ગાંજો લાવતો હતો.આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો,પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52માં ગાંજાનુ વેચાણ આરોપી કરતો હતો.પોલીસે આરોપી રોહિત પ્રધાનની કરી ધરપકડ.
ડ્રગ્સને લઈ અભિયાન
સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.