Gujarat latest News Live: પાલનપુર પેપર મીલમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના મોત

પાલનપુર ડીસા હાઈવે પર પેપર મીલમાં ગેસ ગળતર થતા બે શ્રમિકોના મોત થયા છે એક ગંભીર છે. સુરતમાં મીંડી ગેંગ ફરી થઈ સક્રિય. અંકલેશ્વરમાં ત્રિપલ અકસ્માતમાં GRD જવાનનું મોત થયુ છે. આ સાથે જ ગુજરાતના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં ત્રિપલ અકસ્માતમાં GRD જવાનનું મોત થયુ છે તો વાંચો દેશ, દુનિયા અને ગુજરાતના મહત્ત્વના સમાચાર.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -