Gujarat Latest News Live : દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂંકપનો આંચકો

પાટીદાર અનામત આંદોલનને લઇ ઉભો થયો વિવાદ,ઉદ્યોગપતિ કરશન પટેલના નિવેદનથી વિવાદ,આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરશન પટેલ,પાટીદાર સમાજના આગેવાનોએ નિવેદનને વખોડ્યું,આંદોલન સમયે કરશન પટેલ કેમ કંઇ ન બોલ્યાઃ કિરીટ પટેલ,શહીદોના પરિવારને નિરમામાં નોકરી આપી?: કિરીટ પટેલ,શાંત વાતાવરણમાં કરશનભાઇએ પલીતો ચાંપ્યોઃ વરુણ પટેલ,તેમના કહેવાથી કોઈ ફરક પડતો નથીઃ અલ્પેશ કથિરીયા,આનંદીબેનના રાજીનામા વખતે કેમ ન બોલ્યાઃ કથિરીયા.બનાસકાંઠા વિભાજનને લઇ વિવાદ યથાયત,વિવાદ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ થરાદની મુલાકાતે,અધ્યક્ષ શંકર ચૌધરીનું થરાદમાં કરાશે સન્માન,થરાદ જિલ્લો બનતા શંકર ચૌધરીનું કરાશે સન્માન,થરાદમાં વિશાળ રેલી સાથે જનસભાનું આયોજન.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -