Gujarat Latest News Live: અમેરીકામાં રુપિયાની લેતીદેતીમાં અમદાવાદમાં અપહરણ
અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ સતત વધી રહી છે. પેસિફિક પેલિસેડ્સ જંગલમાં શરૂઆતમાં લાગેલી આગ ટૂંક સમયમાં જ છ વધુ જંગલોને ઘેરી લેતી હતી, પરંતુ હવે સમાચાર છે કે આગ વધુ બે જંગલોમાં ફેલાઈ ગઈ છે. આ આગ ફક્ત જંગલો સુધી મર્યાદિત નથી, પરંતુ તેણે મોટા પાયે રહેણાંક વિસ્તારોને પણ નષ્ટ કરી દીધા છે. એવો અંદાજ છે કે આગને કારણે 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. મૃત્યુઆંક પણ વધીને 7 થયો છે.ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ આજે મહાનગરો ઉપરાંત ગામડાંઓ સુધી પહોંચી ગયું છે ત્યારે ગુજરાત સરકાર આ દૂષણને ડામવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 2021માં કેફી દ્રવ્યો પકડાવનારાને ઈનામ આપતી પ્રથમ નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી હતી જેના પરિણામે ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઑક્ટોબર 2021માં રિવોર્ડ પોલિસી લૉન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -