Gujarat latest News Live: 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ બિહાર જેલમાંથી બહાર

આજે અક્ષય તૃતિયાનો પવિત્ર તહેવાર છે. હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામ જયંતી ઉજવાશે. તેમજ અમદાવાદમાં ઠેર-ઠેર શોભાયાત્રા નીકળશે. આજે ઈફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે. કુલ 21 ડાયરેક્ટર મતદાન કરશે. ઈફકોના ચેરમેનની પસંદગી માટે મતદાન કરશે. ગિરનાર પર્વત પર સર્જાયું આહ્લાદક વાતાવરણ, સુરતવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન રહેજો તથા સુરતમાં 1 કરોડના ડ્રગ્સ કેસ મુદ્દે ખુલાસો થયો છે તથા દિલ્હી CM કેજરીવાલને મોટી રાહત આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -