Gujarat Election Result 2024 : જાણો અત્યાર સુધીની 25 બેઠકોના પરિણામ

અમદાવાદમાં ભાજપ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ 11184 મતથી આગળ અમદાવાદ ભાજપના પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 64,013 મતથી આગળ પોસ્ટલ બેલેટ માટે અલગથી મત ગણતરી રૂમ રખાયા અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ઇવીએમ મશીન અને પોસ્ટલ બેલેટ બંને એક સાથે ગણતરી શરૂ કરાઇ છે. પોસ્ટલ બેલેટ માટે અલગથી મત ગણતરી રૂમ રાખવામાં આવ્યા છે.અમદાવાદ વેસ્ટ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક પર યોજાયેલી 3 ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદ પૂર્વ બેઠક ભાજપ-કોગ્રેસહસમુખ પટેલ 17535 હિંમતસિંહ પટેલ 6351નવસારીમાં ચાર રાઉન્ડની ગણતરી પૂરીસી.આર.પાટીલ 38410 મતથી આગળ, નૈષધ દેસાઈ પાછળભરૂચમાં મનસુખ વસાવા આગળભાજપના મનસુખ વસાવા 10 હજાર મતથી આગળ, ચૈતર વસાવા પાછળગાંધીનગર બઠક પર અમિત શાહઅમિત શાહ 1.25 લાખ મતથી આગળરાજકોટમાં રૂપાલા આગળરૂપાલા 1 લાખની લીડતી આગળ

Gujarat Election Result 2024 : જાણો અત્યાર સુધીની 25 બેઠકોના પરિણામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ભાજપ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ 11184 મતથી આગળ

અમદાવાદ ભાજપના પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 64,013 મતથી આગળ

પોસ્ટલ બેલેટ માટે અલગથી મત ગણતરી રૂમ રખાયા

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ઇવીએમ મશીન અને પોસ્ટલ બેલેટ બંને એક સાથે ગણતરી શરૂ કરાઇ છે. પોસ્ટલ બેલેટ માટે અલગથી મત ગણતરી રૂમ રાખવામાં આવ્યા છે.અમદાવાદ વેસ્ટ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક પર યોજાયેલી 3 ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. 

અમદાવાદ પૂર્વ બેઠક ભાજપ-કોગ્રેસ

હસમુખ પટેલ 17535

હિંમતસિંહ પટેલ 6351

નવસારીમાં ચાર રાઉન્ડની ગણતરી પૂરી

સી.આર.પાટીલ 38410 મતથી આગળ, નૈષધ દેસાઈ પાછળ

ભરૂચમાં મનસુખ વસાવા આગળ

ભાજપના મનસુખ વસાવા 10 હજાર મતથી આગળ, ચૈતર વસાવા પાછળ

ગાંધીનગર બઠક પર અમિત શાહ

અમિત શાહ 1.25 લાખ મતથી આગળ

રાજકોટમાં રૂપાલા આગળ

રૂપાલા 1 લાખની લીડતી આગળ