Gujarat સરકારે 9 મહાનગર પાલિકાને આપી મંજૂરી, વાંચો Inside Story

Jan 1, 2025 - 13:30
Gujarat સરકારે 9 મહાનગર પાલિકાને આપી મંજૂરી, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતના સ્થાનિકોને ભેટ આપી છે,રાજ્ય સરકારે 9 મનપાને મંજૂરી આપી છે,જેમાં મહેસાણા, મોરબી, નવસારી,સુરેન્દ્રનગર, ગાંધીધામ,વાપી,આણંદ,નડિયાદ,પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી આપી છે.આજે કેબિનેટ બેઠક હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે સ્થાનિકોની પૂર્ણ થઈ છે.

રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા 17 થઈ જશે

રાજ્યમાં વધુ 9 મહાપાલિકાનો ઉમેરો થઈ ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે.

પહેલા બનેલી મહાપાલિકા

રાજયમાં પહેલા બનેલી પાલિકાની વાત કરવામાં આવે તો અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢ,ગાંધીનગર,ભાવનગર આટલી પાલિકા હાલમાં કાર્યરત છે.ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે થઈ રહ્યો છે,જેમાં તાલુકા વધવા લાગ્યા અને વસ્તી વધવા લાગી તેમ સરકાર પણ નિર્ણય લઈ રહી છે.નવી કોર્પોરેશન બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે અને નવા આઈએએસ 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0