Gujarat: રાજ્યભરમાં "ઘેર હાજર" શિક્ષકોને બરતરફ કરાયા

રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવાયો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે. જેમાં રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતી ના આધારે નિર્ણય કર્યો છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાં વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44 ને નોટીસ પાઠવવાની છે. 3 શિક્ષકો બરતરફ તો ૩ના રાજીનામા સ્વિકારાયા નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ તો ૩ના રાજીનામા સ્વિકારાયા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ગરમાયો છે. તેમાં શિક્ષણ વિભાગે આંકડા જાહેર કર્યા છે. 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો 151 છે. જેમાં ગંભીર અકસ્માત, બીમારીના કારણે ગેરહાજર શિક્ષકો 18 છે. તેમજ બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 થઇ છે. વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર શિક્ષકો 60 છે. ગેરહાજર પૈકી 44 શિક્ષકો સામે કાર્યવાહી કરાઇ છે. પોલીસ ફરિયાદને કારણે ફરજ મોકુફ શિક્ષકો 3 છે. જેમાં 2019 થી 2022 સુધી 134 શિક્ષકો બરતરફ કરાયા છે.  દસ શિક્ષકો માટે વિગતો એકત્ર ક૨વામાં આવી રહી છે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩ માસ કે તેથી વધુ સમયથી કોઈ કારણસર ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા 151 છે. તેમજ 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પૈકી ગંભીર અકસ્માત અને બિમારીના કારણોસર ગેરહાજર શિક્ષકોની સંખ્યા 18 છે. જેમાં બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 છે. તે પૈકી 58 સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બાકીના 12 શિક્ષકો માટે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા 60 છે. જે પૈકી 44 સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 6 સામે કાર્યવાહી પૂર્ણતાના આરે છે. તેમજ દસ શિક્ષકો માટે વિગતો એકત્ર ક૨વામાં આવી રહી છે.

Gujarat: રાજ્યભરમાં "ઘેર હાજર" શિક્ષકોને બરતરફ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા
  • શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવાયો
  • નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે

રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે. જેમાં રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતી ના આધારે નિર્ણય કર્યો છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાં વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44 ને નોટીસ પાઠવવાની છે.

3 શિક્ષકો બરતરફ તો ૩ના રાજીનામા સ્વિકારાયા

નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ તો ૩ના રાજીનામા સ્વિકારાયા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ગરમાયો છે. તેમાં શિક્ષણ વિભાગે આંકડા જાહેર કર્યા છે. 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો 151 છે. જેમાં ગંભીર અકસ્માત, બીમારીના કારણે ગેરહાજર શિક્ષકો 18 છે. તેમજ બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 થઇ છે. વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર શિક્ષકો 60 છે. ગેરહાજર પૈકી 44 શિક્ષકો સામે કાર્યવાહી કરાઇ છે. પોલીસ ફરિયાદને કારણે ફરજ મોકુફ શિક્ષકો 3 છે. જેમાં 2019 થી 2022 સુધી 134 શિક્ષકો બરતરફ કરાયા છે.

 દસ શિક્ષકો માટે વિગતો એકત્ર ક૨વામાં આવી રહી છે

રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩ માસ કે તેથી વધુ સમયથી કોઈ કારણસર ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા 151 છે. તેમજ 3 માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પૈકી ગંભીર અકસ્માત અને બિમારીના કારણોસર ગેરહાજર શિક્ષકોની સંખ્યા 18 છે. જેમાં બિન અધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 છે. તે પૈકી 58 સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બાકીના 12 શિક્ષકો માટે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા 60 છે. જે પૈકી 44 સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 6 સામે કાર્યવાહી પૂર્ણતાના આરે છે. તેમજ દસ શિક્ષકો માટે વિગતો એકત્ર ક૨વામાં આવી રહી છે.