Gujaratમાં બાળકોના રક્ષણ માટે મહત્વના સમાચાર, ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે રાજ્ય સરકાર
ગુજરાતમાં બાળકોના રક્ષણ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ વિચાર-વિમર્શ કરી રહી છે. હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન પણ કર્યા છે. ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે ખાતરી આપી છે.ગુજરાતમાં ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી રાજ્ય સરકાર લાવશે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આ અંગે બાંહેધરી પણ આપી છે. બાળકોના રક્ષણ અને હક મુ્દ્દે હાઇકોર્ટમાં અરજી થયેલી છે. જેને લઇ ગુજરાત હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન કરવામાં આવ્યા છે. ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ટ્રેનિંગ આપવા માટે HCએ સૂચન કર્યા છે. જિલ્લાઓમાં બાળકોના રક્ષણ યુનિટમાં 107 જગ્યા ખાલી હોવાની અરજદરની રજૂઆત કરવામાં આવી હતી. Sc ની ગાઇડલાઈન મુજબ બાળ સુરક્ષાનીં યોગ્ય અમલવારી કરાવવા અરજદારની રજુઆત હતી. આખરે રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે.ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપી ખાતરી હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ટ્રેનિંગ આપવા સૂચન બાળકોના રક્ષણ યુનિટમાં 107 જગ્યા ખાલી SCની ગાઇડલાઈન મુજબ બાળ સુરક્ષા કરવા રજૂઆતગુજરાત હાઇકોર્ટમાં બચપન બચાઓ આંદોલન સંસ્થાએ એડવોકેટ ધવલ બારોટ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકોને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. અરજદારનો દાવો હતો. જોકે રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ વિચાર-વિમર્શ કરી રહી છે. હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન પણ કર્યા છે. ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે ખાતરી આપી છે.
![Gujaratમાં બાળકોના રક્ષણ માટે મહત્વના સમાચાર, ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે રાજ્ય સરકાર](https://epapercdn.sandesh.com/images/2025/02/07/v6JobcLaw3cy9iicDNDaCi5XxNv4Ip3quiP2kI0m.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં બાળકોના રક્ષણ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ વિચાર-વિમર્શ કરી રહી છે. હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન પણ કર્યા છે. ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે ખાતરી આપી છે.
ગુજરાતમાં ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી રાજ્ય સરકાર લાવશે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આ અંગે બાંહેધરી પણ આપી છે. બાળકોના રક્ષણ અને હક મુ્દ્દે હાઇકોર્ટમાં અરજી થયેલી છે. જેને લઇ ગુજરાત હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન કરવામાં આવ્યા છે. ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ટ્રેનિંગ આપવા માટે HCએ સૂચન કર્યા છે. જિલ્લાઓમાં બાળકોના રક્ષણ યુનિટમાં 107 જગ્યા ખાલી હોવાની અરજદરની રજૂઆત કરવામાં આવી હતી. Sc ની ગાઇડલાઈન મુજબ બાળ સુરક્ષાનીં યોગ્ય અમલવારી કરાવવા અરજદારની રજુઆત હતી. આખરે રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે.
ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી લાવશે રાજ્ય સરકાર
- ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપી ખાતરી
- હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન
- ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ટ્રેનિંગ આપવા સૂચન
- બાળકોના રક્ષણ યુનિટમાં 107 જગ્યા ખાલી
- SCની ગાઇડલાઈન મુજબ બાળ સુરક્ષા કરવા રજૂઆત
ગુજરાત હાઇકોર્ટમાં બચપન બચાઓ આંદોલન સંસ્થાએ એડવોકેટ ધવલ બારોટ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકોને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. અરજદારનો દાવો હતો. જોકે રાજ્ય સરકાર ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ વિચાર-વિમર્શ કરી રહી છે. હાઇકોર્ટનું બાળકોના હક માટે સરકારને સૂચન પણ કર્યા છે. ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીને લઇ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે ખાતરી આપી છે.