Gandhinagar News: ગુજરાતના વહિવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી

May 13, 2026 - 09:30
Gandhinagar News: ગુજરાતના વહિવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વહિવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલીનો આદેશ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરની બદલીના આદેશો કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓને કારણે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરો બદલાયા

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં જોઈએ તો અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વલસાડના કલેક્ટર ભવ્ય વર્માની નિમણૂક કરાઈ છે. જામનગરના મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીની વિકાસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ગાંધીધામ, મહેસાણા, આણંદ, વાપી અને જૂનાગઢના કમિશ્નરો પણ બદલાયા છે. સરકારના અન્ય વિભાગના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ GT Vs SRH: ગુજરાત ટાઈટન્સે હૈદરાબાદને રને હરાવ્યું, જેસન હોલ્ડરની શાનદાર બોલિંગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0