અકોટા બ્રિજ નીચે મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે કેરિયર પકડાયો, સાગરીત ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Ganja Smuggling : વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક કેરિયરને ઝડપી પાડી તેના સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો છે.
અકોટા બ્રિજ નીચે નવાવાસમાં રહેતો જુબેર રબભાઈ પટેલ ગાંજાનો ધંધો કરતો હોવાની માહિતી મળતા ગઈકાલે મોડી સાંજે એસઓજીએ દરોડો પાડયો હતો. જે દરમિયાન તેના મકાનમાંથી રૂ.પોણો લાખની કિંમતનો દોઢ કિલો ગાંજો મળી આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

