Education News : રાજ્યની પ્રાથમિક શાળામાં 34 દિવસનું ઉનાળુ વેકેશનની જાહેર

6 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે 9 જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે 10 જુનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 6 મે-2024થી 34 દિવસના ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ 10મી, જૂનથી થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓને વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ આગામી દિવસોમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2024-25ના શૈક્ષણિક વર્ષની પૂર્ણાહુતિ 6 મેના રોજ આવશે. જોકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉપરાંત વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. આ ઉપરાંત ધો.-1થી 5ના વિદ્યાર્થીઓના ડેટા આગામી દિવસમાં અપલોડ કરી દેવાયા છે. તેમજ રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને 6 મેના રોજ વાર્ષિક પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવાની સુચના આપી દેવાઈ છે. ત્યારબાદ 7 મેથી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓમાં ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. 34 દિવસના ઉનાળું વેકેશન આગામી 10 જૂને પૂર્ણ થતાં જ વર્ષ-2023-24ના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.

Education News : રાજ્યની પ્રાથમિક શાળામાં 34 દિવસનું ઉનાળુ વેકેશનની જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે
  • 9 જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે
  • 10 જુનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે

રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 6 મે-2024થી 34 દિવસના ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ 10મી, જૂનથી થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓને વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ આગામી દિવસોમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2024-25ના શૈક્ષણિક વર્ષની પૂર્ણાહુતિ 6 મેના રોજ આવશે. જોકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉપરાંત વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. આ ઉપરાંત ધો.-1થી 5ના વિદ્યાર્થીઓના ડેટા આગામી દિવસમાં અપલોડ કરી દેવાયા છે.

તેમજ રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને 6 મેના રોજ વાર્ષિક પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવાની સુચના આપી દેવાઈ છે. ત્યારબાદ 7 મેથી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓમાં ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે. 34 દિવસના ઉનાળું વેકેશન આગામી 10 જૂને પૂર્ણ થતાં જ વર્ષ-2023-24ના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.