Chhotaudepurમાં વરસાદી પાણી વિધવા મહિલાના ઘરમાં ભરાતા હાલાકી

છોટાઉદેપુરના સિંહાદ્રા ગામમાં વરસાદી પાણી ભરાયા સિંહાદ્રા ગામે ઘરમાં પાણી ભરાતા ભારે હાલાકી વિધવા મહિલાના ઘરમાં પાણી ભરાયા પરેશાની છોટાઉદેપુરમાં વરસાદી પાણી વિધવા મહિલાના ઘરમાં ભરાતા હાલાકી પડી છે. જેમાં છોટાઉદેપુરના સિંહાદ્રા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. તેમાં સિંહાદ્રા ગામે ઘરમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. સંખેડા તાલુકાના સિંહાદ્રા ગામમા વરસાદી પાણી ભરાયા છે. માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘુસ્યા છે.છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી પડી રહી છે. તેમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી 25 ગામોને હાલાકી પડી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. તેમજ પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે નવીન સ્લેબ ડ્રેઇન બનાવવા માટે બનાવાયેલું ડાયવર્ઝન ધોવાઈ ગયુ છે. જેમાં ડાઈવર્ઝન ધોવાઈ જતા 20થી 25 જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ ન શક્યા તથા પશુપાલકો દૂધ ભરવા જઇ શક્યા નથી. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે કામગીરી ચાલી રહી હતી.આ સ્લેબ ડ્રેઇન ચોમાસા પહેલા પૂરું ન થતા અત્યારના તેની બાજુમાં બનાવેલું ડાઈવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વચ્ચેથી લગભગ 35 થી 40 ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું છે. ડાઈવર્ઝન ધોવાઈ જવાને કારણે આ વિસ્તારના લગભગ 25 જેટલા ગામોને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંખેડામાં 2 ઈંચ વરસાદ આવ્યો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં આ સાથે સંખેડામાં 2 ઈંચ, ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં 2.56 ઇંચ, કચ્છના મુંદ્રા, જુનાગઢ, જુનાગઢ શહેર, વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

Chhotaudepurમાં વરસાદી પાણી વિધવા મહિલાના ઘરમાં ભરાતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટાઉદેપુરના સિંહાદ્રા ગામમાં વરસાદી પાણી ભરાયા
  • સિંહાદ્રા ગામે ઘરમાં પાણી ભરાતા ભારે હાલાકી
  • વિધવા મહિલાના ઘરમાં પાણી ભરાયા પરેશાની

છોટાઉદેપુરમાં વરસાદી પાણી વિધવા મહિલાના ઘરમાં ભરાતા હાલાકી પડી છે. જેમાં છોટાઉદેપુરના સિંહાદ્રા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. તેમાં સિંહાદ્રા ગામે ઘરમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. સંખેડા તાલુકાના સિંહાદ્રા ગામમા વરસાદી પાણી ભરાયા છે. માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘુસ્યા છે.

છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી

છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી પડી રહી છે. તેમાં ડાયવર્ઝન ધોવાઈ જતા 20થી 25 ગામોને હાલાકી પડી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. તેમજ પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે નવીન સ્લેબ ડ્રેઇન બનાવવા માટે બનાવાયેલું ડાયવર્ઝન ધોવાઈ ગયુ છે. જેમાં ડાઈવર્ઝન ધોવાઈ જતા 20થી 25 જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ ન શક્યા તથા પશુપાલકો દૂધ ભરવા જઇ શક્યા નથી. સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે કામગીરી ચાલી રહી હતી.આ સ્લેબ ડ્રેઇન ચોમાસા પહેલા પૂરું ન થતા અત્યારના તેની બાજુમાં બનાવેલું ડાઈવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વચ્ચેથી લગભગ 35 થી 40 ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું છે. ડાઈવર્ઝન ધોવાઈ જવાને કારણે આ વિસ્તારના લગભગ 25 જેટલા ગામોને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સંખેડામાં 2 ઈંચ વરસાદ આવ્યો

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં આ સાથે સંખેડામાં 2 ઈંચ, ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં 2.56 ઇંચ, કચ્છના મુંદ્રા, જુનાગઢ, જુનાગઢ શહેર, વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.