CBSE બોર્ડે 10 અને 12ના અભ્યાસક્રમમાં 15% ઘટાડો કર્યો, પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ

CBSE Broard : CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. આ વર્ગોના અભ્યાસક્રમમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ મુજબ, 40% માર્કસ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના 60% માર્કસ અંતિમ પરીક્ષા માટે રહેશે. જાહેરાતનો હેતુ એ છે કે, અભ્યાસક્રમમાં કાપ બોર્ડના વિકસિત શૈક્ષણિક માળખાને અનુરૂપ છે.

CBSE બોર્ડે 10 અને 12ના અભ્યાસક્રમમાં 15% ઘટાડો કર્યો, પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


CBSE Broard : CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. આ વર્ગોના અભ્યાસક્રમમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ મુજબ, 40% માર્કસ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના 60% માર્કસ અંતિમ પરીક્ષા માટે રહેશે.

જાહેરાતનો હેતુ એ છે કે, અભ્યાસક્રમમાં કાપ બોર્ડના વિકસિત શૈક્ષણિક માળખાને અનુરૂપ છે.