ખ્યાતિકાંડના પીડિતો-બોરિસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ

Khyati Hospital Controversy : કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેના લીધે બે દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય આપવવા અને આરોપી સામે વધુ ફરિયાદ નોંધવાની માગ સાથે પીડિતો-ગ્રામજનો દ્વારા મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવ્યો. ખ્યાતિકાંડ મામલે મહેસાણામાં વિરોધ પ્રદર્શન

ખ્યાતિકાંડના પીડિતો-બોરિસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mahesana

Khyati Hospital Controversy : કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેના લીધે બે દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય આપવવા અને આરોપી સામે વધુ ફરિયાદ નોંધવાની માગ સાથે પીડિતો-ગ્રામજનો દ્વારા મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવ્યો. 

ખ્યાતિકાંડ મામલે મહેસાણામાં વિરોધ પ્રદર્શન