Botadમાં ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણે એર બલુન ઉડાવશો તો થશે જેલ, વાંચો Inside Story
ઉત્તરાયણના પર્વે નિમિત્તે બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા, પ્લાસ્ટીક એર બલુન અને ઓડીથી મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ પર હંગામી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,જેમાં બોટાદવાસીઓ જો આ જાહેરાનામનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. નહી ઉડાવાય ચાઈનીઝ તુક્કલ ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને ઘણુ જ નુકશાન થાય છે. આથી આવી બાબતો નીવારવા માટે સમગ્ર બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા તથા ચાઈનીઝ માંજા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ પર તથા પતંગ ઉડાવવા તેનો ઉપયોગ કરવા તથા સીન્થેટીક માંઝા, સીન્થેટીક કોટીંગ કરેલ હોઈ અને નોન-બાયોડીગ્રેડેબલ હોઇ તેવી દોરી/ચાયનીઝ માંજા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બોટાદ દ્વારા તેમને મળેલી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦ર૩ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ મૂક્યો છે. 20 જાન્યુઆરી સુધી જાહેરનામું રહેશે અમલમાં સમગ્ર બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા, પ્લાસ્ટીક એર બલુન અને ઓડીથી મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ પર હંગામી પ્રતિબંધ છે.આ હુકમ તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરાયણના પર્વે નિમિત્તે બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા, પ્લાસ્ટીક એર બલુન અને ઓડીથી મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ પર હંગામી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,જેમાં બોટાદવાસીઓ જો આ જાહેરાનામનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે.
નહી ઉડાવાય ચાઈનીઝ તુક્કલ
ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને ઘણુ જ નુકશાન થાય છે. આથી આવી બાબતો નીવારવા માટે સમગ્ર બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા તથા ચાઈનીઝ માંજા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ પર તથા પતંગ ઉડાવવા તેનો ઉપયોગ કરવા તથા સીન્થેટીક માંઝા, સીન્થેટીક કોટીંગ કરેલ હોઈ અને નોન-બાયોડીગ્રેડેબલ હોઇ તેવી દોરી/ચાયનીઝ માંજા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બોટાદ દ્વારા તેમને મળેલી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦ર૩ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ મૂક્યો છે.
20 જાન્યુઆરી સુધી જાહેરનામું રહેશે અમલમાં
સમગ્ર બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા, પ્લાસ્ટીક એર બલુન અને ઓડીથી મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ પર હંગામી પ્રતિબંધ છે.આ હુકમ તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.