Bhavnagarની S.K બેગને કરચોરીમાં 1.25 કરોડનો ટેકસ અને દંડ SGSTએ ફટકાર્યો

ભાવનગર શહેરમાં SGST વિભાગની તવાઈ S.K બેગની 5 શાખાઓમાં 5 કરોડથી વધુની કરચોરી SGSTએ 1.25 કરોડનો ટેક્સ અને દંડ ફટકાર્યો ભાવનગરમાં આવેલ એસ.કે પેઢીમાં ગઈકાલથી એસજીએસટી વિભાગના દરોડા હતા.આ દરોડામાં અનેક માહિતીઓ સામે આવી છે,આ પેઢી દ્રારા કરચોરી કરાતી હતી તે સામે આવ્યું છે.એસજીએસટી વિભાગે 1.25 કરોડમાંથી 50 લાખની સ્થળ ઉપર વસૂલાત કરી છે.આ પેઢી બિલ વગરનો માલ વહેંચતા હોવાનું આવ્યું સામે છે.એસ.કે બેગની 5 શાખાઓમાંથી 5 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. સૌ પ્રથમ વાર સ્થળ પર દંડ વસૂલાયો એસજીએટી દ્રારા ભાવનગર શહેરમાં એસ.કે પેઢીમાં પાડવામાં આવેલા દરોડામાં કરચોરી ઝડપાઈ છે.એસજીએસટીની ટીમે સૌ પ્રથમ વાર સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી કરી હતી.એસજીએસટીની ટીમે 1.25 કરોડની ટેક્સ અને પેનલ્ટી ફટકારી છે.એસજીએસટીના જોઈન્ટ કમિશનર અને તેમની ટીમે એક માસથી એસકે બેગની શાખાઓ ઉપર ડમી ગ્રાહક બની ખરીદી કરતા બિલ વગરનો માલ વહેંચતા હોવાનું સામે આવ્યું હતું જેના કારણે દરોડા પાડવામાં આવ્યા છે.વોટરપાર્કમાં પણ શનિવારે SGSTના દરોડા હતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા શનિવારે રાજ્યભરમાં ખાસ કરીને અમદાવાદ, નવસારી, ગાાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના 15 મોટા વોટરપાર્કના 27 ધંધાના સ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં રૂપિયા 57 કરોડથી વધુનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.સ્ટેટ જીએસટીના દરોડા દરમિયાન પેઢીવાર જુદા-જુદા પ્રકારની રીતરસમો ધ્યાનમાં આવી છે. અમુક પેઢીઓ દ્વારા કોસ્ચ્યુમ, લોકર, મોબાઇલ કવર તેમજ ટ્યુબ્સ વગેરેના ભાડાં-વેચાણ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી વ્યવહાર કરાયા હોવાનું દરોડા દરમિયાન જાણવા મળ્યું છે. આ ઉપરાંત વોટર પાર્કમાં આવેલા રેસ્ટોરન્ટમાં કાચી ચિઠ્ઠીથી રોકડમાં થયેલા વ્યવહારો અંગેની વિગતો પણ ધ્યાનમાં આવી છે. સુરતમાં આઈસક્રીમ પાર્લર પર GSTએ પાડયા હતા દરોડા રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી હતી. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા હતા. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.

Bhavnagarની S.K બેગને કરચોરીમાં 1.25 કરોડનો ટેકસ અને દંડ SGSTએ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર શહેરમાં SGST વિભાગની તવાઈ
  • S.K બેગની 5 શાખાઓમાં 5 કરોડથી વધુની કરચોરી
  • SGSTએ 1.25 કરોડનો ટેક્સ અને દંડ ફટકાર્યો

ભાવનગરમાં આવેલ એસ.કે પેઢીમાં ગઈકાલથી એસજીએસટી વિભાગના દરોડા હતા.આ દરોડામાં અનેક માહિતીઓ સામે આવી છે,આ પેઢી દ્રારા કરચોરી કરાતી હતી તે સામે આવ્યું છે.એસજીએસટી વિભાગે 1.25 કરોડમાંથી 50 લાખની સ્થળ ઉપર વસૂલાત કરી છે.આ પેઢી બિલ વગરનો માલ વહેંચતા હોવાનું આવ્યું સામે છે.એસ.કે બેગની 5 શાખાઓમાંથી 5 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે.

સૌ પ્રથમ વાર સ્થળ પર દંડ વસૂલાયો

એસજીએટી દ્રારા ભાવનગર શહેરમાં એસ.કે પેઢીમાં પાડવામાં આવેલા દરોડામાં કરચોરી ઝડપાઈ છે.એસજીએસટીની ટીમે સૌ પ્રથમ વાર સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી કરી હતી.એસજીએસટીની ટીમે 1.25 કરોડની ટેક્સ અને પેનલ્ટી ફટકારી છે.એસજીએસટીના જોઈન્ટ કમિશનર અને તેમની ટીમે એક માસથી એસકે બેગની શાખાઓ ઉપર ડમી ગ્રાહક બની ખરીદી કરતા બિલ વગરનો માલ વહેંચતા હોવાનું સામે આવ્યું હતું જેના કારણે દરોડા પાડવામાં આવ્યા છે.


વોટરપાર્કમાં પણ શનિવારે SGSTના દરોડા હતા

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા શનિવારે રાજ્યભરમાં ખાસ કરીને અમદાવાદ, નવસારી, ગાાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના 15 મોટા વોટરપાર્કના 27 ધંધાના સ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં રૂપિયા 57 કરોડથી વધુનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.સ્ટેટ જીએસટીના દરોડા દરમિયાન પેઢીવાર જુદા-જુદા પ્રકારની રીતરસમો ધ્યાનમાં આવી છે. અમુક પેઢીઓ દ્વારા કોસ્ચ્યુમ, લોકર, મોબાઇલ કવર તેમજ ટ્યુબ્સ વગેરેના ભાડાં-વેચાણ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી વ્યવહાર કરાયા હોવાનું દરોડા દરમિયાન જાણવા મળ્યું છે. આ ઉપરાંત વોટર પાર્કમાં આવેલા રેસ્ટોરન્ટમાં કાચી ચિઠ્ઠીથી રોકડમાં થયેલા વ્યવહારો અંગેની વિગતો પણ ધ્યાનમાં આવી છે.


સુરતમાં આઈસક્રીમ પાર્લર પર GSTએ પાડયા હતા દરોડા

રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી હતી. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા હતા. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.