Bhavnagar News: બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

બોરતળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં કેટલાયે સમયથી ગેરકાયદે રીતે ધાર્મિક સ્થળ ફૂલ્યાફાલ્યા હતા જેના પર આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું. બોરતળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો. બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયુ હતુ.ગેરકાયદે બાંધકામની સતત ફરીયાદ સામે આવી રહી હતી ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં આડેધડ રીતે ગેરકાયદે બાંધકામની સતત ફરીયાદ સામે આવી રહી હતી ત્યારે તંત્ર દ્વારા આજે ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયુ હતુ. તંત્રએ એક સાથે બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કર્યા છે. જેમાં મોટા ભાગે ગેરકાયદે રીતે બાંધી દીધેલા ધાર્મિક સ્થળો હતા.

Bhavnagar News: બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોરતળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો
  • બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા
  • ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં કેટલાયે સમયથી ગેરકાયદે રીતે ધાર્મિક સ્થળ ફૂલ્યાફાલ્યા હતા જેના પર આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું. બોરતળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો. બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયુ હતુ.

ગેરકાયદે બાંધકામની સતત ફરીયાદ સામે આવી રહી હતી

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં આડેધડ રીતે ગેરકાયદે બાંધકામની સતત ફરીયાદ સામે આવી રહી હતી ત્યારે તંત્ર દ્વારા આજે ધોબી સોસાયટીથી બેન્ક કોલોની વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયુ હતુ. તંત્રએ એક સાથે બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કર્યા છે. જેમાં મોટા ભાગે ગેરકાયદે રીતે બાંધી દીધેલા ધાર્મિક સ્થળો હતા.