Banaskantha: બનાસકાંઠાના ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACBએ દરોડા પાડયા

ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACB ના દરોડાકુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા POS મશીન પરત આપવા માંગી હતી લાંચ બનાસકાંઠામાં ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મળતી માહિતી અનુસાર 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ ત્રણેવ અધિકારીઓ દ્વારા 20 હજારની લાંચ લેવામાં આવી હતી. ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા ખેતીવાડી અધિકારી ચંદ્રિકા થુબડીયા, ખેતીવાડી અધિકારી રાકેશ મકવાણા સહીત પ્રજાજન હિતેન્દ્ર ગગામી ACBનાં ઝપાટામાં આવી ગયા હતા. ACB દ્વારા ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ACBએ કાર્યવાહી હાથ ધરી ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ લોકો કુલ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ખાતરની દુકાનમાં ચેકીંગ દરમ્યાન વિસગતા આવતા POS મશીન પરત આપવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. ત્રણેય લોકોને લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACBએ કાર્યવાહી હાથ ધરી હતી.

Banaskantha: બનાસકાંઠાના ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACBએ દરોડા પાડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACB ના દરોડા
  • કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા
  • POS મશીન પરત આપવા માંગી હતી લાંચ

બનાસકાંઠામાં ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં ACB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મળતી માહિતી અનુસાર 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ ત્રણેવ અધિકારીઓ દ્વારા 20 હજારની લાંચ લેવામાં આવી હતી.

ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા

ખેતીવાડી અધિકારી ચંદ્રિકા થુબડીયા, ખેતીવાડી અધિકારી રાકેશ મકવાણા સહીત પ્રજાજન હિતેન્દ્ર ગગામી ACBનાં ઝપાટામાં આવી ગયા હતા. ACB દ્વારા ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ACBએ કાર્યવાહી હાથ ધરી

ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ લોકો કુલ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ખાતરની દુકાનમાં ચેકીંગ દરમ્યાન વિસગતા આવતા POS મશીન પરત આપવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. ત્રણેય લોકોને લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACBએ કાર્યવાહી હાથ ધરી હતી.