Aravlli : નિઃશુલ્ક સ્વરોજગાર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

Oct 14, 2026 - 06:00
Aravlli : નિઃશુલ્ક સ્વરોજગાર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શીકા : બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અરવલ્લી દ્વારા જિલ્લાના બેરોજગાર ભાઈઓ અને બહેનો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ સંસ્થા નિઃશુલ્ક તાલીમ સાથે ભોજનની વ્યવસ્થા પણ કરી રહી છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો કોઈ ખર્ચ વગર પોતાનું કૌશલ્ય વિકસાવી શકે અને રોજગારી અથવા સ્વરોજગાર તરફ્ આગળ વધી શકે છે. આ તાલીમ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તાલુકા પંચાયત કેમ્પસમાં ચાલી રહ્યો છે. અહીં વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે. જેમાં દરજીકામ, ફોટોગ્રાફી, ડેરી ફાર્મિંગ, મીણબત્તી બનાવટ, અગરબત્તી બનાવટ, સુથારી કામ સહિત કુલ 39 જેટલા વિવિધ કામોની વ્યવહારુ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તાલીમાર્થીઓ સીધા બજારમાં અથવા સ્વરોજગારમાં પગરણ મૂકી શકે.હાલમાં મોડાસા કેન્દ્રમાં આશરે 200 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0