Amreliમાં શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તન કરતો નરાધમ ઝડપાયો
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામા શિક્ષક દ્વારા હોસ્ટેલમાં રહેતા શિક્ષકના રૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પરિવારએ ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકને ઝડપી પૂછપરછ હાથ ધરી . શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યમળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકામાં આવેલ વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે. અહીં શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે અહીં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો. નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદઆ ઘટના તા.5 .2.25 ના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો. ત્યારબાદ પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવ્યો હતો. ત્યારે વિધાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ ગયો. પીડિત વિધાર્થીએ પરિવારને સઘળી વાત કરી મારા સાહેબને કયોને મારી સાથે આવું કેમ કરી રહ્યા છે. ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી અને મામલો વંડા પોલીસ સ્ટેશનમાં પોહચ્યો આ ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસએ શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી શિક્ષક વિશાલ સાવલિયાને પોલીસએ રાઉન્ડપ કર્યો છે. હાલ પૂછ પરછ ચાલી રહી છે ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. એસપી સંજય ખરાત એસએસપી વલય વૈદ્ય સહીત ઉચ્ચ અધિકારીઓ પોંહચીયા છે અલગ અલગ ઘટનાની ઊંડાણ પૂર્વક તાપસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવી હકીકતપોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે એક પ્રાઇવેટ સ્કૂલ આવેલ છે અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેનાજ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યુ હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115,2 પોકસો કલમ જુહેનસજસ્ટિસ એક્ટની કલમ અને એટરોસિટી કલમ મુજબ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ ડી.વાય.એસ.પી.નયના ગોરડીયા પાસે છે બધાજ પુરાવા અને સાઇટિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આરોપી શિક્ષક વિશાલ સાવલિયાને હસ્તગ કરવામાં આવ્યો છે પૂછ પરછ ચાલી રહી છે બધીજ રીતે પુરાવા એકત્ર કરવામાં આવશે... શિક્ષકે વિદ્યાર્થીને આપી ધમકીઆરોપીનું નામ વિશાલ રામજીભાઈ સાવલિયા ગામ ગોંડલ ઉંમર વર્ષ 28. સર્વમંગલ બિલખીયા સ્કૂલમાં છેલ્લા એક વર્ષથી હોસ્ટેલનું મેનેજમેન્ટ ગૃહપતિ અને રમતગમત તેમજ જનરલ નોલેજના શિક્ષક તરીકે કામ કરતો હતો. અહીંયા આવેલ હોસ્ટેલમાં 17 વિદ્યાર્થીઓ રહેતા હતા તે જુદા જુદા ગામના હતા. આ સ્કૂલમાં આવેલ હોસ્ટેલની સામે જ આરોપી લંપટ શિક્ષકનો રહેવાનો રૂમ હતો જે રૂમ પોલીસે હાલ સીલ કરેલ છે આ રૂમમાં સવારનો વાર ભોગ બનનાર વિદ્યાર્થીને બોલાવતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો અને કોઈને નહીં કહેવા માટેની ધમકી આપતો હોવાની પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે વંડા ગામમાં તેમજ સમગ્ર પંથકમાં શિક્ષણ જગતને શર્મચાર કરતી ઘટના બાબતે રોષ છે
![Amreliમાં શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તન કરતો નરાધમ ઝડપાયો](https://epapercdn.sandesh.com/images/2025/02/12/sfBw0v1NttGyv92hz4LHwejnRBkxdN893CDDKAHh.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામા શિક્ષક દ્વારા હોસ્ટેલમાં રહેતા શિક્ષકના રૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પરિવારએ ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકને ઝડપી પૂછપરછ હાથ ધરી .
શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકામાં આવેલ વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે. અહીં શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે અહીં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો.
નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ
આ ઘટના તા.5 .2.25 ના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો. ત્યારબાદ પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવ્યો હતો. ત્યારે વિધાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ ગયો. પીડિત વિધાર્થીએ પરિવારને સઘળી વાત કરી મારા સાહેબને કયોને મારી સાથે આવું કેમ કરી રહ્યા છે. ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી અને મામલો વંડા પોલીસ સ્ટેશનમાં પોહચ્યો આ ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસએ શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી શિક્ષક વિશાલ સાવલિયાને પોલીસએ રાઉન્ડપ કર્યો છે. હાલ પૂછ પરછ ચાલી રહી છે ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. એસપી સંજય ખરાત એસએસપી વલય વૈદ્ય સહીત ઉચ્ચ અધિકારીઓ પોંહચીયા છે અલગ અલગ ઘટનાની ઊંડાણ પૂર્વક તાપસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવી હકીકત
પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે એક પ્રાઇવેટ સ્કૂલ આવેલ છે અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેનાજ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યુ હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115,2 પોકસો કલમ જુહેનસજસ્ટિસ એક્ટની કલમ અને એટરોસિટી કલમ મુજબ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ ડી.વાય.એસ.પી.નયના ગોરડીયા પાસે છે બધાજ પુરાવા અને સાઇટિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આરોપી શિક્ષક વિશાલ સાવલિયાને હસ્તગ કરવામાં આવ્યો છે પૂછ પરછ ચાલી રહી છે બધીજ રીતે પુરાવા એકત્ર કરવામાં આવશે...
શિક્ષકે વિદ્યાર્થીને આપી ધમકી
આરોપીનું નામ વિશાલ રામજીભાઈ સાવલિયા ગામ ગોંડલ ઉંમર વર્ષ 28. સર્વમંગલ બિલખીયા સ્કૂલમાં છેલ્લા એક વર્ષથી હોસ્ટેલનું મેનેજમેન્ટ ગૃહપતિ અને રમતગમત તેમજ જનરલ નોલેજના શિક્ષક તરીકે કામ કરતો હતો. અહીંયા આવેલ હોસ્ટેલમાં 17 વિદ્યાર્થીઓ રહેતા હતા તે જુદા જુદા ગામના હતા. આ સ્કૂલમાં આવેલ હોસ્ટેલની સામે જ આરોપી લંપટ શિક્ષકનો રહેવાનો રૂમ હતો જે રૂમ પોલીસે હાલ સીલ કરેલ છે આ રૂમમાં સવારનો વાર ભોગ બનનાર વિદ્યાર્થીને બોલાવતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો અને કોઈને નહીં કહેવા માટેની ધમકી આપતો હોવાની પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે વંડા ગામમાં તેમજ સમગ્ર પંથકમાં શિક્ષણ જગતને શર્મચાર કરતી ઘટના બાબતે રોષ છે