Amreli News: બાબરાના મોટા દેવળિયાના ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત

Sep 25, 2026 - 19:00
Amreli News: બાબરાના મોટા દેવળિયાના ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. મોટા દેવળિયા ખાતે પ્રસંગોપાત કામ પતાવીને ચેકડેમમાં નાહવા પડેલા 4 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે કરુણ મોત નીપજ્યા છે. મૃત્યુ પામનારાઓમાં 2 યુવકો મોટા દેવળિયાના અને અન્ય 2 યુવકો નવાગઢ (જેતપુર) ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0