AMC ટેકનિકલ સુપરવાઇઝર ભરતીકાંડ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

AMC Technical Supervisor Recruitment : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીકાંડમાં હેડક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, ત્યારે AMC ટેકનિકલ સુપરવાઈઝર ભરતીમાં કૌભાંડ મામલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના મોટા નેતા સહિત સ્થાનિક કાર્યકરો જોડાયા હતા અને ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શખસો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ટેકનિકલ સુપરવાઈઝર ભરતી મામલે કોંગ્રેસનો વિરોધઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડનો વિવાદ વકર્યો છે. ભરતીમાં કૌભાંડને લઈને કોંગ્રેસના નેતાઓએ આજે શનિવારે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

AMC ટેકનિકલ સુપરવાઇઝર ભરતીકાંડ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


AMC Technical Supervisor Recruitment : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીકાંડમાં હેડક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, ત્યારે AMC ટેકનિકલ સુપરવાઈઝર ભરતીમાં કૌભાંડ મામલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના મોટા નેતા સહિત સ્થાનિક કાર્યકરો જોડાયા હતા અને ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શખસો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 

ટેકનિકલ સુપરવાઈઝર ભરતી મામલે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે 93 ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડનો વિવાદ વકર્યો છે. ભરતીમાં કૌભાંડને લઈને કોંગ્રેસના નેતાઓએ આજે શનિવારે વિરોધ પ્રદર્શન કર્યો હતો.