Ahmedbad શહેરમાં ચાર દિવસ રહેશે "નો ડ્રોન ફલાય", પોલીસ કમિશરનું છે જાહેરનામું
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નો ડ્રોન ફલાયને લઈ જાહેરનામું બહાર પાડયું છે.અમદાવાદ શહેરમાં તારીખ 2 ઓકટોબરથી 5 ઓકટોબર સુધી નો ડ્રોન ફલાય રહેશે,આ સમય દરમિયાન શહેરમાં તમે ડ્રોન કોઈ પણ જગ્યાએ ઉડાવી શકશો નહી અને જો ઉડાવ્યું અને પોલીસના ધ્યાને આવશે તો તમારી સામે ગુનો નોંધવામાં આવશે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને લઈ જાહેરનામું બહાર પાડયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ સતર્ક બની છે,એક તરફ આવતીકાલથી નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે છે,અમિત શાહ અલગ-અલગ જગ્યાઓ પર વિકાસના કામોનું લોકાર્પણ કરશે જેને લઈ સુરક્ષા પણ કડક બનાવવામાં આવી છે,શહેરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ જાહેરનામું બહાર પાડયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી કચેરીનું કરશે લોકાર્પણ અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચો.મીટર વિસ્તારમાં અંદાજીત રૂ.6.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને02 મહિલા બેરેક મળી અંદાજીત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નો ડ્રોન ફલાયને લઈ જાહેરનામું બહાર પાડયું છે.અમદાવાદ શહેરમાં તારીખ 2 ઓકટોબરથી 5 ઓકટોબર સુધી નો ડ્રોન ફલાય રહેશે,આ સમય દરમિયાન શહેરમાં તમે ડ્રોન કોઈ પણ જગ્યાએ ઉડાવી શકશો નહી અને જો ઉડાવ્યું અને પોલીસના ધ્યાને આવશે તો તમારી સામે ગુનો નોંધવામાં આવશે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને લઈ જાહેરનામું બહાર પાડયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ સતર્ક બની છે,એક તરફ આવતીકાલથી નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે છે,અમિત શાહ અલગ-અલગ જગ્યાઓ પર વિકાસના કામોનું લોકાર્પણ કરશે જેને લઈ સુરક્ષા પણ કડક બનાવવામાં આવી છે,શહેરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ જાહેરનામું બહાર પાડયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી કચેરીનું કરશે લોકાર્પણ
અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચો.મીટર વિસ્તારમાં અંદાજીત રૂ.6.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને02 મહિલા બેરેક મળી અંદાજીત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે.