Ahmedabadમાં હૈયુ કંપાવી દે તેવી ઘટના, સાવકી માતાએ માસુમ બાળકને આપ્યા ડામ

પિતા અને સાવકી માતા સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ દાદાએ પૂછપરછ કરતા હકીકત સામે આવી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ અમદાવાદના બોડકદેવમાં હૈયુ કંપાવી દે તેવી ઘટના સામે આવી આવી છે. બોદકદેવમાં સાવકી માતાએ માસુમ બાળક સાથે માર મારી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. પિતાના બીજા લગ્ન કર્યા બાદ સાવકી માતાએ સતત બાળકને પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. સાવકી માતા, સાવકી નાની અને સાવકી માસીએ માસુમ બાળકને ચીપિયા ગરમ કરીને ડામ આપવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં બાળક દાદાના ઘરે આવ્યો ત્યારે દાદાને જાણ થઈ હતી. બાળકના દાદાએ કર્યા ગભીર આક્ષેપો દાદા દ્વારા પૌત્રની પુછપરછ કરવામાં આવતા ઘટના સામે આવી છે. જ્યાર બાદ આ બનાવ અંગે દાદા દ્વારા પોલીસ મંથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 6 વર્ષના બાળકના દાદાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, બાળક સાથે મારઝૂટ કરી ચીપિયો ગરમ કરીને ડામ આપ્યા હતા. તેમજ બાળકનું માથું પાણીથી ભરેલી ડોલમાં ડૂબાડવામાં આવતું હતું અને ડમોડમાં માથું ડૂબાડીને ફ્લશ ચાલુ કરતા હતા. બાળકને પીવા માટે બાથરૂમનું પાણી આપતા હતા અને બાળકને પૂરતું ખાવાનું પણ આપતા ન હોવાનો દાદાએ આક્ષેપો કર્યા છે. મેડિકલ રિપોર્ટમાં ડામ 2થી 4 માસ પહેલા આપ્યા હોવાનું સામે આવ્યું આ ઘટના અંગે પોલીસે બાળકના પિતા, નવી માતા, નવી માતાનાં પિતા અને માતા સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ઘટના બાબતે N ડિવિઝનના ACP એસ. એમ. પટેલે જણાવ્યું છે કે, બાળકને આપવામાં આવેલા ડામ 2થી 4 મહિલા પેહલાંના હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. હાલ બાળકનું ચાઈલ્ડ વેલ્ફર કમિટી મારફતે કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. બાળક ભણવા ના બેસે, રમવા જાય અથવા તો કોઈ પણ બહાના હેઠળ માર મારતા પપ્પાને ફરિયાદ કરે તો એ પણ તેની ફેવર કરતા નહોતા. બાળકના કાઉન્સિલિંગ બાદ ફરિયાદ નોંધાઈ ACPએ વધુમાં જણાવ્યું કે, આ ગંભીર બાબત હતી એટલા માટે કાઉન્સિલિંગ બાદ ફરિયાદ થવી જોઈએ એટલે ફરિયાદ થોડી મોડી નોંધવામાં આવી છે. અને પોક્સો કમલ હેઠળ બનાવ હશે તો પોક્સોની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. હાલ તો પિતા અને સાવકી માતા સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Ahmedabadમાં હૈયુ કંપાવી દે તેવી ઘટના, સાવકી માતાએ માસુમ બાળકને આપ્યા ડામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પિતા અને સાવકી માતા સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ
  • દાદાએ પૂછપરછ કરતા હકીકત સામે આવી
  • જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ

અમદાવાદના બોડકદેવમાં હૈયુ કંપાવી દે તેવી ઘટના સામે આવી આવી છે. બોદકદેવમાં સાવકી માતાએ માસુમ બાળક સાથે માર મારી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. પિતાના બીજા લગ્ન કર્યા બાદ સાવકી માતાએ સતત બાળકને પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. સાવકી માતા, સાવકી નાની અને સાવકી માસીએ માસુમ બાળકને ચીપિયા ગરમ કરીને ડામ આપવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં બાળક દાદાના ઘરે આવ્યો ત્યારે દાદાને જાણ થઈ હતી.

બાળકના દાદાએ કર્યા ગભીર આક્ષેપો

દાદા દ્વારા પૌત્રની પુછપરછ કરવામાં આવતા ઘટના સામે આવી છે. જ્યાર બાદ આ બનાવ અંગે દાદા દ્વારા પોલીસ મંથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 6 વર્ષના બાળકના દાદાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, બાળક સાથે મારઝૂટ કરી ચીપિયો ગરમ કરીને ડામ આપ્યા હતા. તેમજ બાળકનું માથું પાણીથી ભરેલી ડોલમાં ડૂબાડવામાં આવતું હતું અને ડમોડમાં માથું ડૂબાડીને ફ્લશ ચાલુ કરતા હતા. બાળકને પીવા માટે બાથરૂમનું પાણી આપતા હતા અને બાળકને પૂરતું ખાવાનું પણ આપતા ન હોવાનો દાદાએ આક્ષેપો કર્યા છે.

મેડિકલ રિપોર્ટમાં ડામ 2થી 4 માસ પહેલા આપ્યા હોવાનું સામે આવ્યું

આ ઘટના અંગે પોલીસે બાળકના પિતા, નવી માતા, નવી માતાનાં પિતા અને માતા સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ઘટના બાબતે N ડિવિઝનના ACP એસ. એમ. પટેલે જણાવ્યું છે કે, બાળકને આપવામાં આવેલા ડામ 2થી 4 મહિલા પેહલાંના હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. હાલ બાળકનું ચાઈલ્ડ વેલ્ફર કમિટી મારફતે કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. બાળક ભણવા ના બેસે, રમવા જાય અથવા તો કોઈ પણ બહાના હેઠળ માર મારતા પપ્પાને ફરિયાદ કરે તો એ પણ તેની ફેવર કરતા નહોતા.

બાળકના કાઉન્સિલિંગ બાદ ફરિયાદ નોંધાઈ

ACPએ વધુમાં જણાવ્યું કે, આ ગંભીર બાબત હતી એટલા માટે કાઉન્સિલિંગ બાદ ફરિયાદ થવી જોઈએ એટલે ફરિયાદ થોડી મોડી નોંધવામાં આવી છે. અને પોક્સો કમલ હેઠળ બનાવ હશે તો પોક્સોની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. હાલ તો પિતા અને સાવકી માતા સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.