Ahmedabadમાં ટેકસી ડ્રાઈવરો હડતાળ પર,ખાનગી કંપનીઓ નક્કી કરેલ કમિશન નહી આપવાનો આક્ષેપ

અમદાવાદના ટેકસી ડ્રાઈવરોની ઓલા,ઉબેર સહિતની કંપનીઓનો સામે વિરોધ કંપનીઓ દ્વારા લેવામાં આવતા કમિશન સામે વિરોધ નિયત કિલોમીટરના ભાવ કરતા ઓછા રૂપિયા આપતા વિરોધ અમદાવાદના ટેકસી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે,ટેકસી ડ્રાઈવરોનો આક્ષેપ છે કે,ખાનગી કંપનીઓ જેવી કે ઓલ અને ઉબેર દ્રારા જે કમિશન નક્કી કર્યુ હતુ તે કમિશન આપવામાં આવતું નથી જેના કારણે જે રૂપિયા મળવા જોઈએ તે મળતા નથી,ડ્રાઈવરોનું કહેવું છે કે, ટેક્સી ચાલકોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. અમદાવાદમા રીક્ષા ચાલકો પણ ઉતર્યા હતા હડતાળ પર અમદાવાદના રીક્ષા ચાલકો પણ બે દિવસ પહેલા હડતાળ પર ઉતર્યા હતા,જેના કારણે રીક્ષાના પૈડા થંભી ગયા હતા,રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ-વ્હીલરો સામે વિરોધ પ્રદર્શનને ભાગરૂપે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મુસાફરોને પડી રહી છે હાલાકી હાલ અમદાવાદ એરપોર્ટ પર ટેકસી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે,ત્યારે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે,મહત્વનું છે કે જો ટેકસી ડ્રાઈવરોની હડતાળ નહી સમેટાય તો રીક્ષા ચાલકો બમણું ભાડુ મુસાફરો સાથે વસૂલી શકે છે,ત્યારે જોવાનું એ રહ્યું કે અગામી સમયમાં ઉબેર અને ઓલા ટેકસી ડ્રાઈવરોની હડતાળ સમેટાશો તો મુસાફરોને પણ ફાયદો થશે.સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેતો આંદોલન લંબાવાશે ત્યારે મહત્વનો સવાલ એ બની જાય છે કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો મળશે તો તેની જવાબદારી કોણ લેશે? જેને ગંભીતાપૂર્વક સરકારે અને ટેક્સી ચાલકોએ મધ્યસ્થી કરી સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી છે. 

Ahmedabadમાં ટેકસી ડ્રાઈવરો હડતાળ પર,ખાનગી કંપનીઓ નક્કી કરેલ કમિશન નહી આપવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ટેકસી ડ્રાઈવરોની ઓલા,ઉબેર સહિતની કંપનીઓનો સામે વિરોધ
  • કંપનીઓ દ્વારા લેવામાં આવતા કમિશન સામે વિરોધ
  • નિયત કિલોમીટરના ભાવ કરતા ઓછા રૂપિયા આપતા વિરોધ

અમદાવાદના ટેકસી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે,ટેકસી ડ્રાઈવરોનો આક્ષેપ છે કે,ખાનગી કંપનીઓ જેવી કે ઓલ અને ઉબેર દ્રારા જે કમિશન નક્કી કર્યુ હતુ તે કમિશન આપવામાં આવતું નથી જેના કારણે જે રૂપિયા મળવા જોઈએ તે મળતા નથી,ડ્રાઈવરોનું કહેવું છે કે, ટેક્સી ચાલકોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.

અમદાવાદમા રીક્ષા ચાલકો પણ ઉતર્યા હતા હડતાળ પર

અમદાવાદના રીક્ષા ચાલકો પણ બે દિવસ પહેલા હડતાળ પર ઉતર્યા હતા,જેના કારણે રીક્ષાના પૈડા થંભી ગયા હતા,રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ-વ્હીલરો સામે વિરોધ પ્રદર્શનને ભાગરૂપે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.


મુસાફરોને પડી રહી છે હાલાકી

હાલ અમદાવાદ એરપોર્ટ પર ટેકસી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે,ત્યારે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે,મહત્વનું છે કે જો ટેકસી ડ્રાઈવરોની હડતાળ નહી સમેટાય તો રીક્ષા ચાલકો બમણું ભાડુ મુસાફરો સાથે વસૂલી શકે છે,ત્યારે જોવાનું એ રહ્યું કે અગામી સમયમાં ઉબેર અને ઓલા ટેકસી ડ્રાઈવરોની હડતાળ સમેટાશો તો મુસાફરોને પણ ફાયદો થશે.સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેતો આંદોલન લંબાવાશે ત્યારે મહત્વનો સવાલ એ બની જાય છે કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો મળશે તો તેની જવાબદારી કોણ લેશે? જેને ગંભીતાપૂર્વક સરકારે અને ટેક્સી ચાલકોએ મધ્યસ્થી કરી સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી છે.