Ahmedabadમાં 15 સ્થળે ઇન્કમટેક્સનું ઓપરેશન, કમલેશ શાહ અને તેના સહયોગીઓને ત્યાં દરોડા

અમદાવાદમાં ઇન્કમટેક્સે ઓપરેશન હાથ ધર્યું છે જેમાં કમલેશ શાહ અને એમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક સાથે 14 થી 15 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવતી રોકડ રકમ ક્લેઇમ કરવાનો કમલેશ શાહ ઉપર આરોપ છે. કમલેશ શાહ, ખુશ્બુ શાહ મીના શાહ, ગૌરાંગ પંચાલ રમેશ ઠક્કર અને અન્ય બે કંપની ઉપર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના સેવાઈ રહી છે.અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે કમલેશ શાહ અને તેમના પાર્ટનરને ત્યાં દરોડા પાડ્યા હતા. અમદાવાદમાં એક સાથે 14 થી 15 સ્થળે તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવતી રોકડ રકમ ક્લેઇમ કરવાનો કમલેશ શાહ ઉપર છે આરોપ, કમલેશ શાહ, ખુશ્બુ શાહ, નીના શાહ, ગૌરાંગ પંચાલ રમેશ ઠક્કર અને અન્ય બે કંપની ઉપર ઇન્કમટેક્સની તવાઈ બોલાવી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે. કમલેશ શાહે અમદાવાદ, દિલ્હી, ચેનાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ ઝડપાયેલી રોકડ રકમ તેમની હોવાનો કલેમ કર્યો છે.

Ahmedabadમાં 15 સ્થળે ઇન્કમટેક્સનું ઓપરેશન, કમલેશ શાહ અને તેના સહયોગીઓને ત્યાં દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઇન્કમટેક્સે ઓપરેશન હાથ ધર્યું છે જેમાં કમલેશ શાહ અને એમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક સાથે 14 થી 15 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે.

કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવતી રોકડ રકમ ક્લેઇમ કરવાનો કમલેશ શાહ ઉપર આરોપ છે. કમલેશ શાહ, ખુશ્બુ શાહ મીના શાહ, ગૌરાંગ પંચાલ રમેશ ઠક્કર અને અન્ય બે કંપની ઉપર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના સેવાઈ રહી છે.

અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે કમલેશ શાહ અને તેમના પાર્ટનરને ત્યાં દરોડા પાડ્યા હતા. અમદાવાદમાં એક સાથે 14 થી 15 સ્થળે તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવતી રોકડ રકમ ક્લેઇમ કરવાનો કમલેશ શાહ ઉપર છે આરોપ, કમલેશ શાહ, ખુશ્બુ શાહ, નીના શાહ, ગૌરાંગ પંચાલ રમેશ ઠક્કર અને અન્ય બે કંપની ઉપર ઇન્કમટેક્સની તવાઈ બોલાવી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે. કમલેશ શાહે અમદાવાદ, દિલ્હી, ચેનાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ ઝડપાયેલી રોકડ રકમ તેમની હોવાનો કલેમ કર્યો છે.