Ahmedabad :હાઈકોર્ટમાં 1,318 ખાલી જગ્યાઓ પર 18મી જૂન સુધી ફોર્મ ભરી શકાશે

કોર્ટ ઓફ્સિ એટેન્ડન્ટ/હોમ એટેન્ડન્ટની કુલ 208 જગ્યાઓકોર્ટ મેનેજરની કુલ 21 જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે ગુજરાતની જિલ્લા, લેબર અને ઔધોગિક કોર્ટમાં 521 જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓમાં 1,318 પોસ્ટ ઉપર નવી ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફેર્મ ભરવાની મુદતમાં વધારોને 18 જૂન સુધીની કરાઈ છે. આમ જે લોકો ફેર્મ ભરવાના રહી ગયા હોય તે લોકો 18 જૂન સુધી ઓનલાઈન ફેર્મ ભરી શકશે. એક પોસ્ટ માટે 750 રૂપિયા જેટલી ફી છે.જેમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફ્રની 54 જગ્યા બહાર પાડવામાં આવી છે. જેની લાયકાત ગ્રેજ્યુએશનની છે.ડેપ્યુટી સેક્શન ઓફ્સિરની કુલ 122 જગ્યાઓ, કોમ્પ્યુટર ઓપરેટરની 148 જગ્યાઓ, ડ્રાઈવરની 34 જગ્યાઓ ભરવા માટે હાઈકોર્ટ દ્વારા બહાર પાડી છે.આ ઉપરાંત કોર્ટ ઓફ્સિ એટેન્ડન્ટ/હોમ એટેન્ડન્ટની કુલ 208 જગ્યાઓ ભરવાની છે. કોર્ટ મેનેજરની કુલ 21 જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે મેનેજમેન્ટ વિષયમાં 55 ટકા સાથે માસ્ટર ડિગ્રી અને 5 વર્ષનો અનુભવ જરૂરી છે.ગુજરાતની જિલ્લા, લેબર અને ઔધોગિક કોર્ટમાં 521 જગ્યાઓ ઉપર ગુજરાતી સ્ટેનોગ્રાફ્રની ભરતી હાઈકોર્ટ દ્વારા બહાર પડાઇ છે. જેમાં લાયકાત ગ્રેજ્યુએશન છે. તેની લાયકાતશોર્ટ હેન્ડ આવડવું અને કોમ્યુટરના જાણકાર હોવું છે. હાઇકોર્ટ દ્વારા રાજ્યની જિલ્લા, લેબર અને ઔધોગિક અદાલતોમાં 210 બેલીફ્ની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

Ahmedabad :હાઈકોર્ટમાં 1,318 ખાલી જગ્યાઓ પર 18મી જૂન સુધી ફોર્મ ભરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્ટ ઓફ્સિ એટેન્ડન્ટ/હોમ એટેન્ડન્ટની કુલ 208 જગ્યાઓ
  • કોર્ટ મેનેજરની કુલ 21 જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે
  • ગુજરાતની જિલ્લા, લેબર અને ઔધોગિક કોર્ટમાં 521 જગ્યાઓ

હાઈકોર્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓમાં 1,318 પોસ્ટ ઉપર નવી ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફેર્મ ભરવાની મુદતમાં વધારોને 18 જૂન સુધીની કરાઈ છે. આમ જે લોકો ફેર્મ ભરવાના રહી ગયા હોય તે લોકો 18 જૂન સુધી ઓનલાઈન ફેર્મ ભરી શકશે. એક પોસ્ટ માટે 750 રૂપિયા જેટલી ફી છે.

જેમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફ્રની 54 જગ્યા બહાર પાડવામાં આવી છે. જેની લાયકાત ગ્રેજ્યુએશનની છે.ડેપ્યુટી સેક્શન ઓફ્સિરની કુલ 122 જગ્યાઓ, કોમ્પ્યુટર ઓપરેટરની 148 જગ્યાઓ, ડ્રાઈવરની 34 જગ્યાઓ ભરવા માટે હાઈકોર્ટ દ્વારા બહાર પાડી છે.આ ઉપરાંત કોર્ટ ઓફ્સિ એટેન્ડન્ટ/હોમ એટેન્ડન્ટની કુલ 208 જગ્યાઓ ભરવાની છે.

કોર્ટ મેનેજરની કુલ 21 જગ્યાઓ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે મેનેજમેન્ટ વિષયમાં 55 ટકા સાથે માસ્ટર ડિગ્રી અને 5 વર્ષનો અનુભવ જરૂરી છે.ગુજરાતની જિલ્લા, લેબર અને ઔધોગિક કોર્ટમાં 521 જગ્યાઓ ઉપર ગુજરાતી સ્ટેનોગ્રાફ્રની ભરતી હાઈકોર્ટ દ્વારા બહાર પડાઇ છે. જેમાં લાયકાત ગ્રેજ્યુએશન છે. તેની લાયકાતશોર્ટ હેન્ડ આવડવું અને કોમ્યુટરના જાણકાર હોવું છે. હાઇકોર્ટ દ્વારા રાજ્યની જિલ્લા, લેબર અને ઔધોગિક અદાલતોમાં 210 બેલીફ્ની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.