Ahmedabad: વેજલપુરમાં થયેલ ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ, ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનો ખુલાસો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટનાનું મૂળ કારણ અગાઉ થયેલા ઝઘડામાં છે, જેની અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ફતેવાડી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાનો બનાવ
પોલીસના જણાવ્યા મુજબ, ફતેવાડી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
પોલીસ તપાસ શરુ
વેજલપુર પોલીસ મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને 3 આરોપીની ધરપકડ કરીને આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવી રહી છે. આરોપીઓ સામે ફાયરિંગ અને હથિયાર રાખવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે..
આ પણ વાંચો---- Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

