Ahmedabad: બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો ઉદ્દેશ કલ્યાણ રાજ્ય છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલના ઉદ્દઘાટન, વૈષ્ણોદેવી જંકશન પાસે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા.લોકસેવા ટ્રસ્ટની વાર્ષિક ઉજવણી નિમિત્તે તેમણે માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ હોવાનું જણાવતા ''બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો ઉદ્દેશ એક માત્ર કલ્યાણ રાજ્ય છે'' કહીને સરકાર અને સામાજિક સંગઠનોએ સાથે મળીને 'કલ્યાણ રાજ્ય'ને સાકાર કરવા માટે કાર્યો કરવા આહવાન કર્યુ હતુ. અમિત શાહે ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગળથુંથીમાં જીવે છે તેમ કહ્યુ હતુ. પોતાના સંબોધનમાં સ્વામી વિવેકાનંદ, વિનોદ કાંબલીના જીવન પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો હતા. તેમણે પીએમ મોદીએ નાગરીકો માટે આવાસ, આરોગ્ય અને અન્ન- રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાની પ્રસંશા કરી હતી.

Ahmedabad: બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો ઉદ્દેશ કલ્યાણ રાજ્ય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલના ઉદ્દઘાટન, વૈષ્ણોદેવી જંકશન પાસે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા.

લોકસેવા ટ્રસ્ટની વાર્ષિક ઉજવણી નિમિત્તે તેમણે માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ હોવાનું જણાવતા ''બંધારણના ઘડવૈયાઓએ રાજસત્તાનો નક્કી કરેલો ઉદ્દેશ એક માત્ર કલ્યાણ રાજ્ય છે'' કહીને સરકાર અને સામાજિક સંગઠનોએ સાથે મળીને 'કલ્યાણ રાજ્ય'ને સાકાર કરવા માટે કાર્યો કરવા આહવાન કર્યુ હતુ. અમિત શાહે ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગળથુંથીમાં જીવે છે તેમ કહ્યુ હતુ. પોતાના સંબોધનમાં સ્વામી વિવેકાનંદ, વિનોદ કાંબલીના જીવન પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો હતા. તેમણે પીએમ મોદીએ નાગરીકો માટે આવાસ, આરોગ્ય અને અન્ન- રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાની પ્રસંશા કરી હતી.