વડોદરામાં સિક્યુરિટી એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ : 30 દિવસની હાજરી છતાં પગાર માત્ર 26 દિવસનો આપી લાખોનો ભ્રષ્ટાચાર

Vadodara : સીક્યુરીટી એજન્સી દ્વારા મુકવામાં આવેલ સીક્યુરીટી જવાનોના પગાર અને હાજરીઓમાં છેતરપીંડી થતી રોકવા તેમજ વિજિલન્સની તપાસ કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ડેપ્યુટી કમિશનર અને સિક્યુરિટી ડાયરેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે અને કર્મચારીઓને તેઓના હકના નાણાં આપવા પણ જણાવ્યું છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશનમાં વિવિધ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકાના સીક્યુરીટી શાખા દ્વારા જવાનો (સીક્યુરીટી) તૈનાત કરવામાં આવે છે અને તેનો ઇજારો આપવામાં આવે છે.હાલમાં જે ઇજારદારો સીક્યુરીટીનાં જવાનો આપની શાખામાં વિવિધ સ્થળો ઉપર જવાનોને જવાબદારીમાં મુકવામાં આવે છે તેઓનાં મહીનાનો અપાતો પગારમાં ગેરરીતી આચારવામાં આવી રહી છે. આ અંગે પોલીસ ફરીયાદ કરી ખાતાકીય તપાસ પણ કરવામાં આવે અને તાત્કાલીક અસરથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

વડોદરામાં સિક્યુરિટી એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ : 30 દિવસની હાજરી છતાં પગાર માત્ર 26 દિવસનો આપી લાખોનો ભ્રષ્ટાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : સીક્યુરીટી એજન્સી દ્વારા મુકવામાં આવેલ સીક્યુરીટી જવાનોના પગાર અને હાજરીઓમાં છેતરપીંડી થતી રોકવા તેમજ વિજિલન્સની તપાસ કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ડેપ્યુટી કમિશનર અને સિક્યુરિટી ડાયરેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે અને કર્મચારીઓને તેઓના હકના નાણાં આપવા પણ જણાવ્યું છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશનમાં વિવિધ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકાના સીક્યુરીટી શાખા દ્વારા જવાનો (સીક્યુરીટી) તૈનાત કરવામાં આવે છે અને તેનો ઇજારો આપવામાં આવે છે.

હાલમાં જે ઇજારદારો સીક્યુરીટીનાં જવાનો આપની શાખામાં વિવિધ સ્થળો ઉપર જવાનોને જવાબદારીમાં મુકવામાં આવે છે તેઓનાં મહીનાનો અપાતો પગારમાં ગેરરીતી આચારવામાં આવી રહી છે. આ અંગે પોલીસ ફરીયાદ કરી ખાતાકીય તપાસ પણ કરવામાં આવે અને તાત્કાલીક અસરથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.