Ahmedabad: ઝાયડસ સતત છઠ્ઠી વખત શ્રોષ્ઠ હોસ્પિટલ જાહેર થઈ

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સે સતત છઠ્ઠી વખત અમદાવાદની સર્વશ્રોષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું છે. 'ધ વીક'ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરાયેલા આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 6 વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર-1 હોસ્પિટલ બની રહી છે.ઝાયડસ હોસ્પિટલ, ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પ્રણેતા, ડૉ. આનંદ ખખ્ખરના નેતૃત્વ હેઠળ, માત્ર 3 વર્ષમાં 230થી પણ વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટની નોંધપાત્ર સિદ્ધિની સાથે આખા પશ્ચિમ ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું અગ્રણી સેન્ટર બન્યું છે. અહીંની લીવર ટ્રાન્સપ્લાન્ટ અને લીવર ક્રિટિકલ કેરની વ્યાપક ટીમે 1 વર્ષના સમયગાળામાં એકસાથે 6 લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો (SLKT) રેકોર્ડ બનાવ્યો છે. રીનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં 330થી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પાર પાડયા છે. સ્ટ્રોક જેવા જીવલેણ રોગ દરમિયાન અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી ડૉ. કલ્પેશ શાહે ઝાયડસને બ્રેઈન ઇન્ટરવેન્શનસ સર્જરી માટે ગુજરાતનું વિશ્વસનીય કેન્દ્ર બનાવ્યું છે.

Ahmedabad: ઝાયડસ સતત છઠ્ઠી વખત શ્રોષ્ઠ હોસ્પિટલ જાહેર થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સે સતત છઠ્ઠી વખત અમદાવાદની સર્વશ્રોષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું છે. 'ધ વીક'ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરાયેલા આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 6 વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર-1 હોસ્પિટલ બની રહી છે.

ઝાયડસ હોસ્પિટલ, ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પ્રણેતા, ડૉ. આનંદ ખખ્ખરના નેતૃત્વ હેઠળ, માત્ર 3 વર્ષમાં 230થી પણ વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટની નોંધપાત્ર સિદ્ધિની સાથે આખા પશ્ચિમ ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું અગ્રણી સેન્ટર બન્યું છે. અહીંની લીવર ટ્રાન્સપ્લાન્ટ અને લીવર ક્રિટિકલ કેરની વ્યાપક ટીમે 1 વર્ષના સમયગાળામાં એકસાથે 6 લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો (SLKT) રેકોર્ડ બનાવ્યો છે. રીનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં 330થી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પાર પાડયા છે. સ્ટ્રોક જેવા જીવલેણ રોગ દરમિયાન અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી ડૉ. કલ્પેશ શાહે ઝાયડસને બ્રેઈન ઇન્ટરવેન્શનસ સર્જરી માટે ગુજરાતનું વિશ્વસનીય કેન્દ્ર બનાવ્યું છે.