બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેકટર-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે પિતરાઇ ભાઇઓના મોત
Road Accident Near Dantiwada: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા નજીક બે પિતરાઇ ભાઇઓ ટ્રેકટરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અને બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે જવાનજોધ પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
![બનાસકાંઠાના દાંતીવાડા નજીક ટ્રેકટર-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે પિતરાઇ ભાઇઓના મોત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739356765702.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -