Khyati Hospitalના ફાઉન્ડર કાર્તિક પટેલ ભૂગર્ભમાં, જાણો કોણ કરે છે સંચાલન
અમદાવાદ શહેરની એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ આજે ચર્ચામાં આવી છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, “આ હોસ્પિટલમાંથી પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં છે. માં બે લોકોનાં મોત નીપજ્યા છે. પરિવાર જનોનો ગંભીર આરોપ છે કે સરકારી યોજનામાંથી રૂપિયા કમાવવા માટે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. જરૂર ન હોવા છતા દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવ્યા.સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગ, AMC હરકતમાં આવ્યુ સરકાર તરફથી આપણે ત્યાં ગરીબો માટે કેટલીક યોજનાઓ બનાવાય છે જેનો લાભ લઇને બીચારા ગરીબ લાચાર લોકો પોતાની ગંભીર બીમારીઓની સારવાર કરાવી શકે છે આવી જ યોજના એટલે પ્રધાન મંત્રી આયુષમાન કાર્ડ આ કાર્ડ મેળવનારા લાભાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. આવાજ કાર્ડ ધારકોનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. જ્યાં દર્દીઓને કહ્યા વગર જ તેમના પર ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. બે દર્દીઓના મોત થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પરિવાર જનોએ આક્રોશમાં આવીને તોડફોડ કરી હતી. મહેશભાઇ બારોટ અવે નાગજીભાઇ સેગમાનું મોત થયુ છે અને 5 લોકોને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગ, AMC હરકતમાં આવ્યુ છે તંત્રએ હોસ્પિટલ પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટના ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટીઓ ગાયબ છે. ખ્યાતિ હોસ્પિટલના વહિવટદારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ હોસ્પિટલના ફાઉન્ડર છે કાર્તિક પટેલ. આ હોસ્પિટલ અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી છે. આ હોસ્પિટલમાં મોટી સર્જરી અને ઓપરેશન થાય છે. હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ચિરાગ રાજપૂત હોસ્પિટલનુ સંચાલન કરે છે. ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા છે હોસ્પિટલના સંચાલન પાછળ.આ ઘટના પહેલા પણ સામે આવી હતી આવી જ બેદરકારી કડીના બોરિસદ ગામે કેમ્પ યોજાયો હતો આ ઘટના પહેલા પણ સામે આવી હતી આવી જ બેદરકારી આ હોસ્પિટલ દ્વારા સતત બીજી વખત આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ વર્ષ 2022માં આજ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજીને આ જ રીતે લોકોને લાવવામાં આવ્યા હતા. 3 દર્દીઓના હોસ્પટલમાં લાવી સ્ટેન્ટ મપકતા દર્દીઓનુ થયુ હતુ મોત વસ્ત્રાપુપ પોલીસે ગુનો નોંધી કરી હતી તપાસ. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલે બે લોકોનો ભોગ લીધો. જો આ પહેલા બનેલી ઘટનામાં કોઇ પગલા લીધા હોત તો આજે ફરીથી આ કૌભાંડ ન થયુ હોત.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરની એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ આજે ચર્ચામાં આવી છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, “આ હોસ્પિટલમાંથી પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં છે. માં બે લોકોનાં મોત નીપજ્યા છે. પરિવાર જનોનો ગંભીર આરોપ છે કે સરકારી યોજનામાંથી રૂપિયા કમાવવા માટે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. જરૂર ન હોવા છતા દર્દીઓના ઓપરેશન કરી નાખવામાં આવ્યા.
સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગ, AMC હરકતમાં આવ્યુ
સરકાર તરફથી આપણે ત્યાં ગરીબો માટે કેટલીક યોજનાઓ બનાવાય છે જેનો લાભ લઇને બીચારા ગરીબ લાચાર લોકો પોતાની ગંભીર બીમારીઓની સારવાર કરાવી શકે છે આવી જ યોજના એટલે પ્રધાન મંત્રી આયુષમાન કાર્ડ આ કાર્ડ મેળવનારા લાભાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. આવાજ કાર્ડ ધારકોનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. જ્યાં દર્દીઓને કહ્યા વગર જ તેમના પર ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. બે દર્દીઓના મોત થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પરિવાર જનોએ આક્રોશમાં આવીને તોડફોડ કરી હતી. મહેશભાઇ બારોટ અવે નાગજીભાઇ સેગમાનું મોત થયુ છે અને 5 લોકોને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ
સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગ, AMC હરકતમાં આવ્યુ છે તંત્રએ હોસ્પિટલ પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટના ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટીઓ ગાયબ છે. ખ્યાતિ હોસ્પિટલના વહિવટદારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ હોસ્પિટલના ફાઉન્ડર છે કાર્તિક પટેલ. આ હોસ્પિટલ અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી છે. આ હોસ્પિટલમાં મોટી સર્જરી અને ઓપરેશન થાય છે. હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ચિરાગ રાજપૂત હોસ્પિટલનુ સંચાલન કરે છે. ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા છે હોસ્પિટલના સંચાલન પાછળ.
આ ઘટના પહેલા પણ સામે આવી હતી આવી જ બેદરકારી
કડીના બોરિસદ ગામે કેમ્પ યોજાયો હતો આ ઘટના પહેલા પણ સામે આવી હતી આવી જ બેદરકારી આ હોસ્પિટલ દ્વારા સતત બીજી વખત આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ વર્ષ 2022માં આજ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજીને આ જ રીતે લોકોને લાવવામાં આવ્યા હતા. 3 દર્દીઓના હોસ્પટલમાં લાવી સ્ટેન્ટ મપકતા દર્દીઓનુ થયુ હતુ મોત વસ્ત્રાપુપ પોલીસે ગુનો નોંધી કરી હતી તપાસ. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલે બે લોકોનો ભોગ લીધો. જો આ પહેલા બનેલી ઘટનામાં કોઇ પગલા લીધા હોત તો આજે ફરીથી આ કૌભાંડ ન થયુ હોત.