Dwarka Palika Election 2025: દ્વારકા, સલાયા, ભાણવડ નગરપાલિકાની ચુંટણી, જાણો રાજકીય સમીકરણ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત થઈ છે. રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી બનશે.દ્વારકા નગરપાલિકાની ચુંટણી રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ નગરપાલિકાની ચુંટણીને લઇ તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દ્વારકા, સલાયા, ભાણવડમાં નગરપાલિકાની ચુંટણી યોજાશે. આ ચૂંટણીમાં સ્થાનિકો પોતોની સમસ્યાનું નિરાકારણ આવે તે માટે હવે સારા શાસક પક્ષને ચૂંટણા અને જનતાનો વિશ્વાસ કેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. સલાયામાં નગરપાલિકાની ચુંટણીજામ ખંભાળીયાના સલાયામાં નગરપાલિકા ની ચુંટણી 16, ફેબ્રુઆરીના રોજ યોજાશે છે. 45000 થી વધુ વસ્તી ધરવાતી નગરપાલિકામાં માર્ચ 2023થી વહીવટી શાસન ચાલે છે. આગામી નગરપાલિકા ચુંટણીમાં 7, વોર્ડમાં 27000થી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સલાયા શહેરમાં ભૃગભ ગટર, પાણી, ગંદકી, સહિતની અનેક સ્થાનિક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સલાયામાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજનારી નગરપાલિકાની ચુંટણી અંગે સ્થાનિક લોકોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ શહેરમાં ગંદકી, લાઇટ, નગર શહેર સુધારણા વગેરે લોકોની સમસ્યાનું સમાધાન આવે અને રાજકીયક્ષેત્રે વિકાસ કરશે તેવા લોકોને સાશન પક્ષ તરીકે ચૂંટીશું.ભાણવડ નગરપાલિકાની ચૂંટણી પાલિકાઓની ચૂંટણીના બ્યુન્ગલ ફૂંકાઈ ગયા છે, ત્યારે ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકપર ચુંટણી યોજાશે . ભાણવડ નગરપાલિકામાં હાલ 22 મહિનાથી વહીવટદાર શાસનમાં છે ત્યારે બંને પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો ચાલુ કરી દીધા છે ત્યારે ભાણવડની સમસ્યાઓને લઈ ભાજપ-કોંગ્રેસનાના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણી આવતાની સાથે જ સ્થાનિકોને હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓ પાસે સમસ્યાનું નિરાકરણ આવ્યું કે કેમ? તેને લઇ સ્થાનિકો પણ ભાયો ચડાવીને વાટ જોઇ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમારે ત્યાં પીવાનું પાણી, વીજળીની અછત અને શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યાં સુધી પડતર માંગણી નહીં સંતોષાય ત્યા સુંધી હવે પક્ષને વોટ માંગવા આવવા માટે તૈયાર રહેવું જોઇશે. હવે નેતાઓને પણ સ્થાનિકોના પડતર પ્રશ્નોને લઇ હવે જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે. 

Dwarka Palika Election 2025: દ્વારકા, સલાયા, ભાણવડ નગરપાલિકાની ચુંટણી, જાણો રાજકીય સમીકરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત થઈ છે. રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી બનશે.

દ્વારકા નગરપાલિકાની ચુંટણી

રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ નગરપાલિકાની ચુંટણીને લઇ તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દ્વારકા, સલાયા, ભાણવડમાં નગરપાલિકાની ચુંટણી યોજાશે. આ ચૂંટણીમાં સ્થાનિકો પોતોની સમસ્યાનું નિરાકારણ આવે તે માટે હવે સારા શાસક પક્ષને ચૂંટણા અને જનતાનો વિશ્વાસ કેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. 

સલાયામાં નગરપાલિકાની ચુંટણી

જામ ખંભાળીયાના સલાયામાં નગરપાલિકા ની ચુંટણી 16, ફેબ્રુઆરીના રોજ યોજાશે છે. 45000 થી વધુ વસ્તી ધરવાતી નગરપાલિકામાં માર્ચ 2023થી વહીવટી શાસન ચાલે છે. આગામી નગરપાલિકા ચુંટણીમાં 7, વોર્ડમાં 27000થી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સલાયા શહેરમાં ભૃગભ ગટર, પાણી, ગંદકી, સહિતની અનેક સ્થાનિક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સલાયામાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજનારી નગરપાલિકાની ચુંટણી અંગે સ્થાનિક લોકોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ શહેરમાં ગંદકી, લાઇટ, નગર શહેર સુધારણા વગેરે લોકોની સમસ્યાનું સમાધાન આવે અને રાજકીયક્ષેત્રે વિકાસ કરશે તેવા લોકોને સાશન પક્ષ તરીકે ચૂંટીશું.

ભાણવડ નગરપાલિકાની ચૂંટણી

પાલિકાઓની ચૂંટણીના બ્યુન્ગલ ફૂંકાઈ ગયા છે, ત્યારે ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકપર ચુંટણી યોજાશે . ભાણવડ નગરપાલિકામાં હાલ 22 મહિનાથી વહીવટદાર શાસનમાં છે ત્યારે બંને પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો ચાલુ કરી દીધા છે ત્યારે ભાણવડની સમસ્યાઓને લઈ ભાજપ-કોંગ્રેસનાના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ ચૂંટણી આવતાની સાથે જ સ્થાનિકોને હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓ પાસે સમસ્યાનું નિરાકરણ આવ્યું કે કેમ? તેને લઇ સ્થાનિકો પણ ભાયો ચડાવીને વાટ જોઇ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમારે ત્યાં પીવાનું પાણી, વીજળીની અછત અને શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યાં સુધી પડતર માંગણી નહીં સંતોષાય ત્યા સુંધી હવે પક્ષને વોટ માંગવા આવવા માટે તૈયાર રહેવું જોઇશે. હવે નેતાઓને પણ સ્થાનિકોના પડતર પ્રશ્નોને લઇ હવે જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે.