ભાયલી સામુહિક દુષ્કર્મ કેસ: આરોપીઓ વધુ 4 દિવસ રિમાન્ડ પર, હુમલાની બીકે આરોપીઓને વેનમાં પૂરી રખાયા

Bhayali Gang Rape Case : વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કેસને લગતી વધુ માહિતી મેળવવા અને પૂછપરછ માટે પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓના વધુ ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. બીજી તરફ આરોપીઓ પર ઈન્ક એટેક થવાની બાતમીના આધારે પોલીસે આરોપીને વેનની બહાર કઢ્યા નહોતા.આરોપીઓ પર ઈન્ક અટેક થવાની હતી બાતમી

ભાયલી સામુહિક દુષ્કર્મ કેસ: આરોપીઓ વધુ 4 દિવસ રિમાન્ડ પર, હુમલાની બીકે આરોપીઓને વેનમાં પૂરી રખાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bhayali Gang Rape Case : વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કેસને લગતી વધુ માહિતી મેળવવા અને પૂછપરછ માટે પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓના વધુ ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. બીજી તરફ આરોપીઓ પર ઈન્ક એટેક થવાની બાતમીના આધારે પોલીસે આરોપીને વેનની બહાર કઢ્યા નહોતા.

આરોપીઓ પર ઈન્ક અટેક થવાની હતી બાતમી