કેન્દ્રની ગ્રાન્ટનો દર્દીઓને કેટલો લાભ મળ્યોઃ સુખપર આરોગ્ય કેન્દ્રમાં તપાસ

દિલ્હીથી આવેલી આરોગ્યની ટીમના સુખપરમાં દિવસભર ધામામિરજાપર સબ સેન્ટરમાં મમતા દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ ટી.બી.ના દર્દીઓને મળ્યાઃ તા. ૨૩ સુધી કચ્છમાં તપાસ અને સમીક્ષાભુજ: જાહેર આરોગ્ય સેવાના વિવિધ તબીબી વિભાગ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો લાભાર્થીઓને લાભ મળે છે કે કેમ ? તે જાણવા અને આરોગ્ય સુવિધાની સમીક્ષા માટે દિલ્હીથી ખાસ ટીમ કચ્છ પહોંચી છે.

કેન્દ્રની ગ્રાન્ટનો દર્દીઓને કેટલો લાભ મળ્યોઃ સુખપર આરોગ્ય કેન્દ્રમાં તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દિલ્હીથી આવેલી આરોગ્યની ટીમના સુખપરમાં દિવસભર ધામા

મિરજાપર સબ સેન્ટરમાં મમતા દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ ટી.બી.ના દર્દીઓને મળ્યાઃ તા. ૨૩ સુધી કચ્છમાં તપાસ અને સમીક્ષા

ભુજ: જાહેર આરોગ્ય સેવાના વિવિધ તબીબી વિભાગ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો લાભાર્થીઓને લાભ મળે છે કે કેમ ? તે જાણવા અને આરોગ્ય સુવિધાની સમીક્ષા માટે દિલ્હીથી ખાસ ટીમ કચ્છ પહોંચી છે.