ટિકિટો પણ વેચાઈ ગઈ હતી... ગુજરાતમાં કોમેડિયન સમય રૈનાના તમામ શૉ રદ, વિવાદિત ટિપ્પણી બાદ સર્જાયો છે વિવાદ

Samay Raina's Shows Cancelled : સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શૉ India's Got Latentને લઈને થયેલો વિવાદ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. આ શૉના એક એપિસોડમાં કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર મામલે રણવીર અલ્હાબાદિયાએ અને શૉની આખી ટીમ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી બે મહિનામાં અમદાવાદ, સુરત અને વડોદરામાં થવા જનારા સમય રૈનાના તમામ શૉ રદ કરવામાં આવ્યા છે. શૉની મોટાભાગની ટિકિટનું પણ વેચાણ થઈ ગયું હતું. સમય રૈનાના તમામ શૉ રદ 

ટિકિટો પણ વેચાઈ ગઈ હતી... ગુજરાતમાં કોમેડિયન સમય રૈનાના તમામ શૉ રદ, વિવાદિત ટિપ્પણી બાદ સર્જાયો છે વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Samay Raina's Shows Cancelled : સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શૉ India's Got Latentને લઈને થયેલો વિવાદ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. આ શૉના એક એપિસોડમાં કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર મામલે રણવીર અલ્હાબાદિયાએ અને શૉની આખી ટીમ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી બે મહિનામાં અમદાવાદ, સુરત અને વડોદરામાં થવા જનારા સમય રૈનાના તમામ શૉ રદ કરવામાં આવ્યા છે. શૉની મોટાભાગની ટિકિટનું પણ વેચાણ થઈ ગયું હતું. 

સમય રૈનાના તમામ શૉ રદ