Ahmedabad News:જાણીતા કાફેમાં હિન્દુને વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો

ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોચો કાફેની ઘટના ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપતા બબાલ ગ્રાહક વિતસ્તા વ્યાસે AMCમાં નોંધાવી ફરિયાદ અમદાવાદના જાણીતા કાફે મોચોમાં હોબાળો થયો છે. જેમાં વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો થયો હતો. ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોચો કાફેમાં આ ઘટના બની છે. તેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપતા બબાલ થઇ હતી. તેથી ગ્રાહક વિતસ્તા વ્યાસે AMCમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ બર્ગર નોનવેજ હોવાનું કાફે મેનેજરનો સ્વીકાર કર્યો છે.વેજના બદલે નોન વેજ પેટીસવાળો બર્ગર આપી દેતા હોબાળો શહેરમાં જાણીતી કાફે મોચોમાં ગ્રાહકને વેજના બદલે નોન વેજ પેટીસવાળો બર્ગર આપી દેતા હોબાળો થયો છે. તેમાં વિતસ્તા વ્યાસે એએસમીમાં આ અંગે ફરિયાદ નોધાવી છે. હિન્દુ પરિવારને નોનવેજ બર્ગર આપતા મામલો બિચક્યો છે. તેમાં મેનેજર બર્ગર નોનવેજ હતુ નો સ્વિકાર કર્યો છે. વેજ ફૂડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટીઅગાઉ અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીમાં ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ટોમેટોઝ રેસ્ટોરન્ટમાંથી વેજનું પર્સલ મંગાવવામાં આવ્યું હતું. જોકે રેસ્ટોરન્ટના સ્ત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રહકમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને હવે આ મામલે AMC તંત્ર પણ જાગ્યું હતુ. તેમજ ફૂડ મોલ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. 

Ahmedabad News:જાણીતા કાફેમાં હિન્દુને વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોચો કાફેની ઘટના
  • ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપતા બબાલ
  • ગ્રાહક વિતસ્તા વ્યાસે AMCમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદના જાણીતા કાફે મોચોમાં હોબાળો થયો છે. જેમાં વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો થયો હતો. ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોચો કાફેમાં આ ઘટના બની છે. તેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપતા બબાલ થઇ હતી. તેથી ગ્રાહક વિતસ્તા વ્યાસે AMCમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ બર્ગર નોનવેજ હોવાનું કાફે મેનેજરનો સ્વીકાર કર્યો છે.


વેજના બદલે નોન વેજ પેટીસવાળો બર્ગર આપી દેતા હોબાળો
શહેરમાં જાણીતી કાફે મોચોમાં ગ્રાહકને વેજના બદલે નોન વેજ પેટીસવાળો બર્ગર આપી દેતા હોબાળો થયો છે. તેમાં વિતસ્તા વ્યાસે એએસમીમાં આ અંગે ફરિયાદ નોધાવી છે. હિન્દુ પરિવારને નોનવેજ બર્ગર આપતા મામલો બિચક્યો છે. તેમાં મેનેજર બર્ગર નોનવેજ હતુ નો સ્વિકાર કર્યો છે.

વેજ ફૂડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી
અગાઉ અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીમાં ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ટોમેટોઝ રેસ્ટોરન્ટમાંથી વેજનું પર્સલ મંગાવવામાં આવ્યું હતું. જોકે રેસ્ટોરન્ટના સ્ત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રહકમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને હવે આ મામલે AMC તંત્ર પણ જાગ્યું હતુ. તેમજ ફૂડ મોલ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.