Ahmedabad News : ભરઉનાળે પાણી માટે વલખા, ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટેન્કર રાજ

ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દુષિત પાણી પીવા મજબૂર અધિકારીઓને રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ કુંભકર્ણ નિદ્રામાંઅમદાવાદમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. અમદાવાદના ઇન્ડિયા કોલીની વોર્ડમાં ટેન્કર રાજ યથાવત. ઘરે ઘરે નળ પણ પાણી ક્યારે મળશે.? ટેન્કર દ્વારા ઇન્ડિયા કોલોની વોર્ડના લોકોને આપવામાં આવે છે પાણી. છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યા યથાવત ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દુષિત પાણી પીવા મજબૂર ઇન્ડિયા કોલોની વોર્ડમાં રોગચાળો ફાટશે તો જવાબદાર કોણ? ઇન્ડિયા કોલોની વોર્ડના તંત્ર લોકોની નથી કરી રહ્યું ચિંતા. ઉત્તરઝોનમાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહિ. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ કુંભકર્ણની નિદ્રામાં. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ક્યારે ટેન્કર રાજ થશે બંધ.?. કોર્પોરેશનની ચૂંટણીમાં આપ્યા હતા ખોટા વચનો ઇન્ડિયા કોલોની વોર્ડના લોકોને મળતું દુષિત પાણીનું જવાબદાર કોણ.? જો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો મનપા કચેરી કરવામાં આવશે વિરોધ. સ્થાનિકોએ પાણી મુદે કરી છે અવાર નવાર રજૂઆત આમછતા તંત્ર ઉંઘતુ રહ્યુ છે. પાણી

Ahmedabad News : ભરઉનાળે પાણી માટે વલખા, ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટેન્કર રાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દુષિત પાણી પીવા મજબૂર
  • અધિકારીઓને રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં
  • અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ કુંભકર્ણ નિદ્રામાં

અમદાવાદમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. અમદાવાદના ઇન્ડિયા કોલીની વોર્ડમાં ટેન્કર રાજ યથાવત. ઘરે ઘરે નળ પણ પાણી ક્યારે મળશે.? ટેન્કર દ્વારા ઇન્ડિયા કોલોની વોર્ડના લોકોને આપવામાં આવે છે પાણી. છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યા યથાવત


ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દુષિત પાણી પીવા મજબૂર


ઇન્ડિયા કોલોની વોર્ડમાં રોગચાળો ફાટશે તો જવાબદાર કોણ? ઇન્ડિયા કોલોની વોર્ડના તંત્ર લોકોની નથી કરી રહ્યું ચિંતા. ઉત્તરઝોનમાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહિ. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ કુંભકર્ણની નિદ્રામાં. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ક્યારે ટેન્કર રાજ થશે બંધ.?. કોર્પોરેશનની ચૂંટણીમાં આપ્યા હતા ખોટા વચનો


ઇન્ડિયા કોલોની વોર્ડના લોકોને મળતું દુષિત પાણીનું જવાબદાર કોણ.?


જો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો મનપા કચેરી કરવામાં આવશે વિરોધ. સ્થાનિકોએ પાણી મુદે કરી છે અવાર નવાર રજૂઆત આમછતા તંત્ર ઉંઘતુ રહ્યુ છે. પાણી