Ahmedabad News : મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી નકલી પોલીસ બની હની ટ્રેપના ગુનાઓ આચરતા ઇસમોને ઝડપી પાડતી રામોલ પોલીસ, બળજબરીથી કઢાવી લીધેલ રોકડા રૂપિયા 20 હજાર તથા ગુનામાં વાપરેલ અલગ અલગ ત્રણ ગાડીઓ તથા મોબાઈલ ફોન નંગ 5 મળી કુલ કીમત રૂપિયા 19,40,000ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા છે.
આરોપીઓએ બળજબરીથી રૂપિયા પડાવી લીધા હતા
વલસાડનાઓને પકડી મેસેજ કરનાર તથા આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ સાથે મળી માણસોને હની ટ્રેપમાં ફસાવવા ગુનાહીત કાવતરૂ રચી મોટી રકમ પડાવવાનુ કામ કરતા હોય અને તેઓએ મહીલા આરોપીઓ દ્વારા ફરીયાદીને રામોલ વસ્ત્રાલ ન્યુ મણીનગર કર્ણાવતી એન્કલેવ મ.નં.જી/૫૦૧ ખાતે રૂબરૂ બોલાવી આરોપીઓ નકલી પોલીસ બની આવી ફરીયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપીયા વિસ લાખની માંગણી કરી ફરીયાદીને બે ત્રણ લાફા મારી ફરીયાદી પાસેથી બળજબરીથી પૈસા પડાવી લીધા હતા.
વોન્ટેડ આરોપીઓ
01- રવિન્દ્રકુમાર પ્રભુભાઈ હડવદીયા રહે:જી/૫૦૧ કર્ણાવતી એન્કલેવ ન્યુ મણીનગર રામોલ અમદાવાદ શહેર મુળ રહે:ઉમીયાનગર મોરબી
02-ગીતાબેન રણધીરભાઈ ગોહીલ રહે:મેન બજાર સાનખડા ઉના જુનાગઢ
03-સંગીતાબેન મુકેશભાઈ ચૌહાણ રહે:૪ વિરાટનગર સોસાયટી બંબાગેટ પાસે વરાછા સુરત
04-નાઝ ઉર્ફે કીંજલ પટેલ ખાન રહે:લક્ષ્મીનગર ધોબી તળાવ પાસે વલસાડ પકડાયેલ આરોપી ઉપેશ ઉર્ફે કાનો શાંતિભાઈ સરવૈયાનો ગુનાહીત ઈતિહાસ
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૪૦૫૫૨/૨૪ BNS કલમ ૩૦૮(૨).૨૦૪ ૧૧૫(૧).૩૫૨,૬૧(૨) મુજબ પકડાયેલ આરોપી હીતેન ઉર્ફે બબુ મુકેશભાઈ ચૌહાણનો ગુનાહીત ઈતિહાસ:
જામનગર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૫૦૫૧૪/૨૫ BNS ૩૦૮(૫) ૩૫૧(૪) ૩૫૨,૫૪ મુજબ વોન્ટેડ આરોપી રવિન્દ્રકુમાર પ્રભુભાઈ હડવદીયાનો ગુનાહીત ઈતિહાસ:
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૪૦૫૫૨/૨૪ BNS કલમ ૩૦૮(૨),૨૦૪ ૧૧૫(૧).૩૫૨.૬૧(૨) મુજબ
આ પણ વાંચો : Agriculture News : ખેડૂતોને શેરડીના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

