Ahmedabad: AMCએ ગણેશ વિસર્જન માટે 51 કૃત્રિમ કુંડ બનાવ્યા
10 દિવસની વિઘ્નહર્તાની આરાધના બાદ વિસર્જન કરવામાં આવશે. જેમાં આજે ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે વિદાય કરાશે. તેમાં AMCએ વિસર્જન માટે 51 કૃત્રિમ કુંડ બનાવ્યા છે. તથા ગણેશ વિસર્જન માટે ક્રેન પર મુકવામાં આવી છે. અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ છઠ્ઠઘાટ પાસે કુંડ બનાવ્યા રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ છઠ્ઠઘાટ પાસે કુંડ બનાવ્યા છે. તેમજ AMCના પ્લોટ, ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં કુંડ બનાવાયા છે.કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે ડાયવર્ટ કરાયા છે. તેમાં એલીસબ્રિજ, જમાલપુર બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમજ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ સજ્જ છે. જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તથા ડ્રોન અને સીસીટીવીથી પોલીસ નજર રાખી રહી છે. તેમજ કેટલાક રસ્તાઓ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. નાગરીકને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી નાગરીકને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અન્ય જિલ્લામાં ગણેશ પંડાલો પર થયેલા હુમલાને લઈ શહેર પોલીસ સજ્જ છે. જેમાં ડ્રોન અને સીસીટીવીથી પોલીસ નજર રાખી રહી છે. તેમજ ગણેશ વિસર્જનને લઈને કેટલાક રસ્તાઓ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય નાગરીકને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે જેમાં નાગરિકોએ તે રૂટ પ્રમાણે જશે તો કોઇ ટ્રાફિક રહેશે નહિ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
10 દિવસની વિઘ્નહર્તાની આરાધના બાદ વિસર્જન કરવામાં આવશે. જેમાં આજે ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે વિદાય કરાશે. તેમાં AMCએ વિસર્જન માટે 51 કૃત્રિમ કુંડ બનાવ્યા છે. તથા ગણેશ વિસર્જન માટે ક્રેન પર મુકવામાં આવી છે. અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ છઠ્ઠઘાટ પાસે કુંડ બનાવ્યા
રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ છઠ્ઠઘાટ પાસે કુંડ બનાવ્યા છે. તેમજ AMCના પ્લોટ, ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં કુંડ બનાવાયા છે.કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે ડાયવર્ટ કરાયા છે. તેમાં એલીસબ્રિજ, જમાલપુર બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમજ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ સજ્જ છે. જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તથા ડ્રોન અને સીસીટીવીથી પોલીસ નજર રાખી રહી છે. તેમજ કેટલાક રસ્તાઓ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.
નાગરીકને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી
નાગરીકને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અન્ય જિલ્લામાં ગણેશ પંડાલો પર થયેલા હુમલાને લઈ શહેર પોલીસ સજ્જ છે. જેમાં ડ્રોન અને સીસીટીવીથી પોલીસ નજર રાખી રહી છે. તેમજ ગણેશ વિસર્જનને લઈને કેટલાક રસ્તાઓ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે જેમાં સામાન્ય નાગરીકને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે જેમાં નાગરિકોએ તે રૂટ પ્રમાણે જશે તો કોઇ ટ્રાફિક રહેશે નહિ.